By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1975માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હોકી મેચ, વર્લ્ડ કપમાં પહેલીવાર લહેરાયો તિરંગો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 1975માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હોકી મેચ, વર્લ્ડ કપમાં પહેલીવાર લહેરાયો તિરંગો
GeneralNational

1975માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હોકી મેચ, વર્લ્ડ કપમાં પહેલીવાર લહેરાયો તિરંગો

HM News
Last updated: 15/03/2022 7:08 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 15 માર્ચ, 2022, મંગળવાર : ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક મેચ (India vs Pakistan Hockey World Cup 1975) વર્લ્ડ કપ ફાઈનલ જેવી જ હોય છે.અને જ્યારે ખરેખર વર્લ્ડ કપ ફાઈનલ હોય તો રોમાંચની પરાકાષ્ઠાનો અંદાજ લગાવી શકાય છે.બંને ટીમ જીત મેળવવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે.આવું જ કંઈક આ દિવસે એટલે કે 15 માર્ચ, 1975ના રોજ થયું હતું. કુઆલાલંપુર(મલેશિયા)માં હોકી વર્લ્ડ કપ ટાઈટલ મેચ રમાઈ હતી.ટીમ ઈન્ડિયાએ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 2-1થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

ભારતની જીતના બે હીરો

ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડવામાં જે ખેલાડીઓ હીરો હતા તેમાં હોકીના જાદુગર ધ્યાનચંદના પુત્ર અશોક કુમાર સિંહ અને પેનલ્ટી કોર્નર નિષ્ણાત અસલમ શેર ખાન હતા.

મલેશિયા સામેની સેમીફાઈનલમાં ભારત માટે અસલમ શેર ખાને મહત્વનો ગોલ કર્યો હતો.અશોક કુમારે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ફાઈનલમાં ભારત માટે નિર્ણાયક ગોલ કરીને વર્લ્ડ કપ ભારતને અપાવ્યો હતો.

જ્યારે પાકિસ્તાને મચાવ્યો હતો હંગામો

અશોક કુમારના આ ગોલ પર પાકિસ્તાનના ખેલાડીઓએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો.હકીકતમાં અશોક કુમારે બોલને એટલી ઝડપથી ફ્લિક કર્યો હતો કે,ભારતીય મૂળના મલેશિયન અમ્પાયર જી. વિજયનાથનને પણ બરાબર ખબર પડી ન હતી કે,બોલ ગોલમાં કેવી રીતે ગયો પરંતુ અંતે જ્યારે વિજયનાથને ગોલ કર્યો ત્યારે પાકિસ્તાને તેના પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો.

કોક્સ એન્ડ કિંગ કંપની પેટા કંપની વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ
તાલિબાન પર ચીન થયું મહેરબાન, સરકારની રચના પહેલાં જ ડ્રેગને કરી મોટી જાહેરાત
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 7નાં મોત
ભાજપ નેતા સુબ્રમણીયમ સ્‍વામી ઉવાચ : આનંદીબેન પટેલ ગુજરાતમાં CM બને તો કોરોના કાબુમાં આવે
ભાજપે રાજીવ ગાંધીને ‘મોબ લિન્ચિંગના પિતા’ ગણાવતા વિવાદ
Share This Article
Facebook Email Print
Previous Article માથા પર બોલ વાગતા તોડ્યું ક્રિકેટર બનવાનુ સપનુ પછી બનાવી કોટક મહિન્દ્રા બેંક
Next Article ચીનમાં બે વર્ષમાં કોરોનાના સૌથી વધુ કેસ, 10 શહેરોમાં લોકડાઉન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up