By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્હીમાં એક જ સ્થળ પર કિસાન મોરચાના બે જૂથોની અલગ-અલગ બેઠક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્હીમાં એક જ સ્થળ પર કિસાન મોરચાના બે જૂથોની અલગ-અલગ બેઠક
GeneralNational

દિલ્હીમાં એક જ સ્થળ પર કિસાન મોરચાના બે જૂથોની અલગ-અલગ બેઠક

HM News
Last updated: 16/03/2022 5:48 AM
HM News
4 years ago
Share
SHARE

– ખેડૂત આંદોલનમાં ફરી પ્રાણ ફૂંકવા મુશ્કેલ બેઠકમાં મારામારી સુધી વાત પહોંચી હોવાના અહેવાલ ચૂંટણીઓ લડનારા ખેડૂત નેતાઓને સંગઠનથી દુર રહેવા સલાહ

નવી દિલ્હી : કૃષિ કાયદાઓના વિરોધથી શરૂ થયેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન સંયુક્ત મોરચામાં હવે તિરાડ પડવા લાગી છે.દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઇ હતી.

જોકે એક જ સૃથળે આ બેઠક યોજાઇ હોવા છતા નેતાઓએ પોતાની મનમાની મજૂબ અલગ અલગ બેઠકો યોજી લીધી હોવાના અહેવાલો છે.એટલે કે સંયુક્ત કિસાન મોરચા હવે પહેલા જેટલુ મજબૂત સંગઠન ન રહ્યું હોવાની અટકળો છે.

ખેડૂતોએ આંદોલન દરમિયાન કૃષિ કાયદા પરત લેવા,ટેકાના ભાવ,ખેડૂતો સામે આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અને માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતરી માગણી કરી હતી.જેમાંથી કૃષિ કાયદા પરત લઇ લેવાયા હતા જ્યારે અન્ય માગો સરકારે ન સ્વિકારી હોવાના દાવા સંયુક્ત કિસાન મોરચા કરી રહ્યું છે.

આ બાકીની માગોને લઇને જ સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી.જોકે આ બેઠકમાં નેતાઓ વચ્ચે વિવાદો જોવા મળ્યા હતા.એવા પણ અહેવાલો છે કે નેતાઓ વચ્ચે સામસામે બોલાચાલી પણ થઇ હતી.સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ વચ્ચે બે ફાટા પડી ગયા હતા.

એક જ સૃથળે આ બન્ને જુથના નેતાઓએ અલગ અલગ બેઠકો કરી હતી.એક રિપોર્ટ અનુસાર ખેડૂત નેતા દર્શન પાલ,હન્નન મોલ્લા,જગજીતસિંહ,જોગિંદરસિંહ,યુદ્ધવીરસિંહ અને યોગેંદ્ર યાદવ મીટિંગથી બહાર બેઠા રહ્યા હતા.

આ લોકો મોરચાના એ નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા કે જેઓએ હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી.આ નેતાઓની એવી દલીલ હતી કે સંયુક્ત કિસાન મોરચાથી અલગ થઇને જે નેતાઓએ ચૂંટણીઓ લડી હોય તેઓએ હવે મોરચાનો હિસ્સો ન રહેવું જોઇએ.

આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા યોગેંદ્ર યાદવે કહ્યું હતું કે જે લોકોએ ચૂંટણીઓ લડી છે તેઓ ખુરશીઓ પર બેઠા છે જ્યારે અમે ખેડૂત હોવાથી જમીન પર બેસવાનું વધુ પસંદ કરીએ છીએ.

જ્યારે ચૂંટણી લડનારા રાજેવાલે કહ્યું હતું કે અનેક લોકો અગાઉ પણ ચૂંટણીઓ લડી ચુક્યા છે.જેમાં રાકેશ ટિકૈત અને યોગેંદ્ર યાદવનો પણ સમાવેશ થાય છે.એટલે કે સંયુક્ત કિસાન મોરચામાં ચૂંટણી લડનારા અને ન લડનારા ખેડૂત નેતાઓ વચ્ચે ફાટા પડી ગયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવતાં અનેક લોકો પરેશાન : પીએમ મોદી
Next Article અમને ન્યાય નથી મળ્યો, હિજાબ વિના અમે કોલેજ નહીં જઈએ : વિદ્યાર્થિનીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up