By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UPમાં SPને લાગી શકે છે મોટો ઝટકો, BJP ગઠબંધનમાં જોડાઈ શકે છે ઓપી રાજભર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > UPમાં SPને લાગી શકે છે મોટો ઝટકો, BJP ગઠબંધનમાં જોડાઈ શકે છે ઓપી રાજભર
GeneralNational

UPમાં SPને લાગી શકે છે મોટો ઝટકો, BJP ગઠબંધનમાં જોડાઈ શકે છે ઓપી રાજભર

HM News
Last updated: 19/03/2022 6:45 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)સાથે ચૂંટણી લડનાર અને 6 સીટો પર જીત મેળવનાર ઓમપ્રકાશ રાજભર(OP Rajbhar)ની પાર્ટી સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)હવે એનડીએ(NDA)માં સામેલ થઈ શકે છે.એવી ચર્ચા ચાલી રહી છે કે,રાજભરને યોગી આદિત્યનાથની સરકારમાં સ્થાન મળી શકે છે.નોંધનીય છે કે,રાજભર અગાઉ પણ યોગી કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે અને બીજેપી સાથે નારાજગી બાદ તેમણે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (એસપી) સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

વાસ્તવમાં રાજ્યમાં ચૂંટણીના પરિણામો બાદથી જ ઓપી રાજભરનું વલણ નરમ પડી ગયું છે.તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બીજેપી સરકારને રાજ્યની સત્તામાંથી બહાર કરવાનો દાવો કરી રહ્યા હતા. બીજી તરફ રાજ્યમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ સુભાસપાને વધારે ફાયદો નહોતો થયો અને તેઓ 6 સીટો પર જ જીત મેળવી શકી હતી તેથી ચૂંટણી બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજભરે પોતાના વલણમાં નમ્રતા દાખવવાનું શરૂ કરી દીધું હતું.બીજી તરફ મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓમપ્રકાશ રાજભર ફરીથી એનડીએનો ભાગ બનવા માટે તૈયાર છે.મળતી માહિતી પ્રમાણે ઓમપ્રકાશ રાજભરની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે-સાથે ધર્મેન્દ્ર પ્રધાન અને સુનિલ બંસલ સાથે પણ મુલાકાત થઈ ચૂકી છે.

યોગી કેબિનેટમાં મળી શકે છે સ્થાન

એવી ચર્ચા ચાલી રહી છે કે,સુભાસપાને થોડા દિવસોમાં રાજ્યની નવી સરકારમાં સ્થાન મળી શકે છે.તેમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓમપ્રકાશ રાજભરની 18 માર્ચે સાંજે અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાન અને સુનિલ બંસલ સાથે બેઠક થઈ ચૂકી છે અને આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.જોકે,હજુ સુધી કોઈએ આ બેઠકની સત્તાવાર પુષ્ટિ નથી કરી તેમજ આ અંગે કોઈ નિવેદન પણ આપવામાં નથી આવ્યું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વીડિયો કોલમાં કરી વાત, યુક્રેન-રશિયા યુદ્ધ મામલે આપી ચેતવણી
Next Article Delhi Metroના 254 સ્ટેશન 16 કલાકમાં ફરીને Guinness World Recordમાં નોંધાવ્યું નામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up