By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમૂલ-સુમુલ ડેરીના ચિંલિગ પ્લાન્ટ બંધ રહેવાની વાત અંગે ઓથોરિટીએ કર્યો ખુલાસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > અમૂલ-સુમુલ ડેરીના ચિંલિગ પ્લાન્ટ બંધ રહેવાની વાત અંગે ઓથોરિટીએ કર્યો ખુલાસો
GeneralGujarat NowKheda-Anand

અમૂલ-સુમુલ ડેરીના ચિંલિગ પ્લાન્ટ બંધ રહેવાની વાત અંગે ઓથોરિટીએ કર્યો ખુલાસો

HM News
Last updated: 21/03/2020 7:50 AM
HM News
6 years ago
Share
SHARE

દૂધમાં જેમ અચાનક ઊભરો આવે તેમ કોરોના વાયરસને કારણે અફવાઓનો ઊભરો આવી રહ્યો છે. લોકોમાં ડર ઊભો કરે તેવા ધડ માથા વગરના સમાચારો સોશિયલ મીડિયા પર ફરતા થઇ રહ્યા છે. જેને લઇને જે તે ઓથોરિટીએ ખુલાસા કરવા પડી રહ્યા છે. શાકભાજી બજાર બંધ રહેશે તેવી અફવા પછી દૂધનો સપ્લાય પણ નહીં મળે તેવી અફવાઓ જોર પકડતા સુમુલ ડેરીએ સ્પષ્ટતા કરવી પડી હતી.

અત્યારે અફવા બજાર એટલું ગરમ છે કે જાત જાતની અફવા ફેલાઇ રહી છે અને કેટલાંક નવરા મગજના લોકો અફવાને ભડકાવી રહ્યા છે.કેટલાંક લોકોએ બજારમાં એવી અફવા ફેલાવી છે કે કે કોરોના વાયરસને લીધે તા. 21 માર્ચ થી સુમુલ-અમૂલના બધા ચિલિંગ સેન્ટરો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે,અને તેથી સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અને ઉત્પાદન ખોરવાશે. આવી અફવાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. જો કે સુમુલ ડેરીએ લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે અફવાથી ભરમાશો નહીં સુમુલ ડેરી પાસે પુરતો દુધનો પુરવઠો છે અને અવિરત વિતરણ ચાલું રહેશે.સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર એસ.વી. ચૌધરીએ કહ્યું છે કે, ગ્રાહકોને માહિતગાર કરવામાં આવે છે કે અમારા વિરોધીઓ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહે છે કે કોરોના વાયરસને લીધે તા. 21 માર્ચ થી સમુલ-અમૂલના બધા ચિલિંગ સેન્ટરો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે, અને તેથી સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અને ઉત્પાદન ખોરવાશે.

તેમણે વધુમાં કહ્યું કે આ અફવાઓ સુમુલ ડેરીને બદનામ કરવા અને તમને બધાને મૂંઝવણમાં મુકવા માટે ફેલાવવામાં આવી રહી છે. આપ સૌને વિનંતિ કે આ બધી અફવાઓથી ભરમાશો નહિ. ભૂતકાળ ની દરેક અપત્તિઓના વખતની જેમ આ વખતે પણ સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અવિરત ચાલુ રહેશે, તેની ખાતરી રાખજો.

આસિ.જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ મનીષ ભટ્ટે કહ્યું કે ડેરીમાં તૈયાર થતું પેશ્યુરાઇઝડ દૂધ વધુ સલામત હોય છે. બીજા દૂધ જે પ્રોસેસ કરવામાં નથી આવતા તેટલા પ્રમાણમાં શુદ્ધતા ધરાવતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે લોકોએ સુમુલ ડેરીના આ નંબર- 02616710224 પર પણ ફોન કરીને જાણકારી મેળવી શકશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વાયરસના ખતરાને કારણે ગુજરાતમાં આ ચૂંટણી થઈ રદ્દ
Next Article બજારમાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્ક 30,000 કરોડ રોકડા ઠાલવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up