By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 80 વર્ષીય મહિલાનું ‘સ્ટ્રીપ સર્ચ’ કરનાર એરપોર્ટ કર્મીને સસ્પેન્ડ કરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 80 વર્ષીય મહિલાનું ‘સ્ટ્રીપ સર્ચ’ કરનાર એરપોર્ટ કર્મીને સસ્પેન્ડ કરાઈ
GeneralNational

80 વર્ષીય મહિલાનું ‘સ્ટ્રીપ સર્ચ’ કરનાર એરપોર્ટ કર્મીને સસ્પેન્ડ કરાઈ

HM News
Last updated: 25/03/2022 10:28 AM
HM News
4 years ago
Share
SHARE

ગુવાહાટી, તા. 25 માર્ચ 2022 શુક્રવાર : ગુરુવારે સુરક્ષા તપાસ દરમિયાન ગુવાહાટી એરપોર્ટ પર હિપ ઈમ્પ્લાન્ટ કરાવનાર 80 વર્ષીય વ્હીલ-ચેર બાઉન્ડ મહિલા મુસાફરને કથિત રીતે સ્ટ્રીપ-સર્ચ કરવામાં આવી હોવાની ફરિયાદ મળ્યા બાદ CISFએ એક મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા તેની પુત્રી સાથે હતા અને તેમની દિલ્હી જવાની ફ્લાઈટ હતી.

ગુવાહાટી એરપોર્ટ અને દેશના અન્ય 64 સિવિલ એરપોર્ટની રક્ષા કરતા અર્ધલશ્કરી દળે સત્તાવાર ટ્વીટ જારી કરીને કહ્યું હતું કે જરૂરિયાતમંદ મુસાફરની સુરક્ષા અને ગૌરવ સાથે જ ચાલે છે. CISFએ ગુવાહાટી ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સંબંધમાં તપાસ શરૂ કરી દીધી છે.એરપોર્ટ સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વિટર પર ફરિયાદીને જવાબ આપતા કહ્યું કે તેઓ પણ આની તપાસ કરી રહ્યા છે.

ફોર્સે મહિલાની પુત્રી ડોલી કિકોનને ટૅગ કરી હતી.જેણે ટ્વિટર પર ફરિયાદ કરી હતી અને ફોર્સના હેન્ડલ્સ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને ટેગ કર્યા હતા. @CISFHQrs મારી 80 વર્ષની વિકલાંગ માતાને ગુવાહાટી એરપોર્ટ પર CISF સુરક્ષા તપાસમાં ઉતારવામાં આવી હતી.સુરક્ષા કર્મચારીઓને તેમના ટાઇટેનિયમ હિપ ઇમ્પ્લાન્ટનુ પ્રૂફ જોઈતો હતો અને તેમને કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. @himantabiswa @guwahatiplus @GuwahatiAirport.શું આ રીતે આપણે વરિષ્ઠોની સંભાળ કરીએ છીએ.

અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું આ ઘૃણાસ્પદ છે! મારી 80 વર્ષની વિકલાંગ માતાને તેના અન્ડરગાર્મેન્ટ નીચે ખેંચીને નગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું.શા માટે? શા માટે?” સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિટેક્ટરની બીપ (જે વ્યક્તિના શરીર પર ધાતુનો સંકેત આપે છે ) વાગતી હોવાથી સંબંધિત કર્મચારીઓએ મહિલાને તેના શરીરના નીચેના વસ્ત્રો નીચે ખેંચવા કહ્યું હતું.

પ્રારંભિક ઇનપુટ્સ મુજબ,ફરજ પરના CISF કર્મચારીઓએ આવા સંજોગોમાં નિર્ધારિત પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરી હતી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધાતુના ટુકડાનું સૂચક હોવાને કારણે તેમએ મહિલા પેસેન્જરને શારીરિક તપાસ કરાવવા અને તેમને હિપ ઇમ્પ્લાન્ટ વિસ્તાર બતાવવાનું કહ્યું જેથી કરીને તે પેસેન્જર દ્વારા સર્જરી કરાવેલ હોવાના સંસ્કરણને સમર્થન આપી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article China Plane Crash: નવા પુરાવા મળ્યા બાદ વધુ ગાઢ બન્યું દુર્ઘટનાનું રહસ્ય
Next Article TCSનો બાયબેક રેશિયો જાહેર, જાણો ટેન્ડર કરેલ શેરમાંથી કેટલા શેર કંપની સ્વીકારશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up