By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા
GeneralInternational

વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા

HM News
Last updated: 21/03/2020 9:33 AM
HM News
5 years ago
Share
SHARE

। વોશિંગ્ટન ।

કોરોના સામે અદૃશ્ય લડાઇ લડી રહેલા વિશ્વ માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે એવા રસાયણની ઓળખ કરી લીધી છે કે જે કોરોના વાઇરસનો ફેલાવો રોકી શકે. તે રસાયણની ઓળખ થઇ ગયા પછી કોરોનાની રસી તૈયાર કરવાનો માર્ગ મોકળો થઇ શકે છે. કોરોનાએ વિશ્વભરના વિજ્ઞાનીઓ સામે એવો પડકાર મૂક્યો છે કે જેનું સમાધાન હજી મળ્યું નથી તે બાબતનું સમાધાન શોધવાનું છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના આજે લગભગ વિશ્વના તમામ ખૂણે પહોંચી ચૂક્યો છે. આ વાઇરસનો વધી રહેલો પ્રસાર વિશ્વ સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ IMBના સુપર કમ્પ્યૂટર સમિટે એવા રસાયણની ઓળખ કરી લીધી છે.

કોરોનાનાં આ લક્ષણોથી વિજ્ઞાનીઓની ચિંતા વધી

કોરોના વાઇરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂક્યો છે. લોકોને જુદા જુદા પ્રકારની સાવધાનીઓ રાખવા કહેવામાં આવ્યું છે. તેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ છે. જર્મનીની જાહેર આરોગ્ય એજન્સીનું કહેવું છે કે આ સંકટ બે વર્ષ સુધી રહી શકે છે. જર્મનીમાં કોરોના વાઇરસના ૭૦૦૦ કેસ સામે આવ્યા છે અને ૪૪ના મૃત્યુ થયા હતા. ગળામાં ખારાશ, સૂકી ખાંસી અને માંસપેશીઓમાં દર્દ તેનાં લક્ષણ છે. પરંતુ હવે કેટલાક નવા લક્ષણ પણ સામે આવી રહ્યાં છે. નવાં લક્ષણોના અહેવાલોએ વિજ્ઞાનીઓને ચિંતામાં નાખી દીધા છે. વાઇરસને કારણે દર્દીઓની સૂંઘવાની અને સ્વાદ ક્ષમતા પણ ખરાબ થઇ ચૂકી છે.

RBIએ પીપલ્સ કોઓપરેટીવ બેન્ક પર કાર્યવાહી કરી : આગામી 6 મહિના સુધી ગ્રાહકોને લોન આપી શકશે નહી
પણદા નજીક રેતી ભરેલ ડમ્પરને નડ્યો અકસ્માત, ચાલકનો આબાદ બચાવ
અમેરિકા માટે સંકટમોચક બની શકે છે ‘જો બીડેન’: ઓબામા
કોરોનાકાળમાં વેપાર- ઉદ્યોગને CBICની મોટી રાહત, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
વારાણસીમાંથી કરોડોની નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કિટ જપ્ત : પાંચની અટકાયત
Share This Article
Facebook Email Print
Previous Article સર્વત્ર બધુ બંધ રહેવાની દહેશતના પગલે ચીજવસ્તુ ખરીદવા બજારમાં લાઈનો
Next Article યુપીના સ્વાસ્થ્ય મંત્રી સહિત 30નો કોરોના રિપોર્ટ નેગેટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up