By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં અફડાતફડીનો માહોલ, હિજરત શરૂ, લોક ડાઉન, ૬૩ પોઝિટિવ કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં અફડાતફડીનો માહોલ, હિજરત શરૂ, લોક ડાઉન, ૬૩ પોઝિટિવ કેસ
GeneralNational

મુંબઈમાં અફડાતફડીનો માહોલ, હિજરત શરૂ, લોક ડાઉન, ૬૩ પોઝિટિવ કેસ

HM News
Last updated: 21/03/2020 9:45 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસ ને લીધે મુંબઈમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજારો લોકોએ હિજરત શ કરી છે. મુંબઈમાં અને સમગ્ર મહારાષ્ટ્ર્રમાં કોરોના વાઈરસના કેસોમાં ઝડપી વધારો થતાં મુંબઈ પુણે નાગપુર સહિતના શહેરો લગભગ લોક ડાઉન જેવી સ્થિતિમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર્રમાં કોરોનાના ૬૩ જેટલા કેસ પોઝિટિવ મળ્યા છે અને એમની સાથે સંપર્કમાં આવેલા પરિવારજનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.

મુંબઈ રેલ્વે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને પુણે તેમજ આસપાસના શહેરોના શ્રમિકો કામદારો અને નોકરિયાતો એ હિજરત કરવા માટે ધસારો કરી મૂકયો હતો અને ભારે ભીડને પગલે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની ફરજ પડી હતી.

મુંબઈમાં મોટાભાગની કંપનીઓ અને મોલ સહિતના બિઝનેસ મથકોએ કારીગરોને અને કર્મચારીઓને રજા આપી દીધી છે અને લોકો પોતપોતાના ઘરે પહોંચવા માગે છે.
દરમિયાનમાં સેન્ટ્રલ મુંબઈના ઝુપડપટ્ટી વિસ્તારમાં પણ કોરોના નો કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. આસપાસ રહેતા હજારો લોકોને બચાવવા માટે તત્રં દ્રારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મુંબઈ સુમસામ ભાસી રહ્યું છે અને તેની રફતારને બ્રેક લાગી ગઇ છે. ટ્રેનો અને બસોની સેવા બધં કરી દેવામાં આવી છે અને ટેકસીઓ પણ બધં છે. જોકે ઈમરજન્સી સેવા માટે કેટલાક વાહનો દોડાવવામાં આવી રહ્યા છે. મુંબઈમાં અને મહારાષ્ટ્ર્રમાં ભારે ઝડપથી કેસ વધી રહ્યા છે અને શંકાસ્પદ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ અને પુણે સહિત ચાર શહેરોને લોક ડાઉન કરાવી દીધા હતા અને ઓફિસો દુકાનો મોલ ફરજિયાત બધં રાખવાનો આદેશ જારી કર્યેા હતો અને તેને પગલે મુંબઇમાં ભારે સુમસામ વાતાવરણ થઇ ગયું છે.

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા : વિસાવદર- કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ : વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધ્યું
સુરતનું કપલ એક બીજાને વરમાળા પહેરાવે તે પહેલા પોલીસે પહેરાવી હથકડી કારણ કે…
સરકારી વિકાસની વાતો પોકળ : સમય અવધિ પૂર્ણ છતાં દસ્તાન રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું
શિંદે-ભાજપ સરકાર વિધાનસભામાં 4થી જુલાઈએ વિશ્વાસ મત મેળવશે
જુહુ બીચ પર તણાયેલા વાશીના 3 યુવકોના મૃતદેહ મળી આવતાં ગમગીની
Share This Article
Facebook Email Print
Previous Article બેન્ક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાલ પાછી ખેંચી
Next Article પાંચ કરોડ સુધીના કારોબાર ઉપર જીએસટી છૂટ અપાય તેવી સંભાવના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up