By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ : પોલીસ કોન્સ્ટેબલે IT અધિકારીનું અપહરણ કરી લીધું 30 હજારનો તોડ કર્યો પણ પછી ખબર પડી કે…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ : પોલીસ કોન્સ્ટેબલે IT અધિકારીનું અપહરણ કરી લીધું 30 હજારનો તોડ કર્યો પણ પછી ખબર પડી કે…
AhmedabadGeneral

અમદાવાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ : પોલીસ કોન્સ્ટેબલે IT અધિકારીનું અપહરણ કરી લીધું 30 હજારનો તોડ કર્યો પણ પછી ખબર પડી કે…

HM News
Last updated: 02/04/2022 11:49 AM
HM News
4 years ago
Share
SHARE

– શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે.રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ : શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે.રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા,તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ રોહિત સોલંકી અને વિજય તળપદા છે.પકડાયેલા આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં LRD જવાન તરીકે ફરજ બજાવે છે,જ્યારે વિજય તળપદા TRB જવાન તરીકે સેવા આપે છે.આ બંને આરોપીઓની ધરપકડ અપહરણ અને પૈસા પડાવવાના ગુનામાં કરવામાં આવી છે.રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશ બોલ્યા નામનો વ્યક્તિ આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યો હતો.સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યો હતો તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેની ગાડીને રોકી હતી.

દારૂ પીને ગાડી ચલાવો છો તેમ કહીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ થશે તેમ કહીને ધોલધપાટ કરી હતી.આ ઉપરાંત તેને ડરાવી-ધમકાવી અપહરણ કરી લઈ જઈ ATM માંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધી હતી.પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા.ત્યાર બાદ આઇટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો.જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી.જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.

જ્યારે બીજો આરોપી TRB જવાન તરીકે ફરજ બજાવતો હતો.બંને આરોપીઓએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે ચોકી પાસેથી ફરિયાદીને રોકીને સમગ્ર ઘટના આચરી હતી.જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરી છે.હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.આ ઉપરાંત આ પ્રકારનાં ગુનાઓ તેઓ વારંવાર આચરી ચુક્યા છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવાઇ રહી છે.કોર્ટમાં રજૂ કરીને બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ કેટલા વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે? તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેઓની સાથે આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.જોકે અવારનવાર અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થતા હોવાથી ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી TRB જવાનોને હટાવી દીધા હતા. તેમ છતાં વાહન ચાલકો પાસે પૈસા પડાવવા કેટલા સમયથી આ ગેંગ સક્રિય હતી તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વેસુમાં EWS આવાસમાં પાણીના પ્રશ્ને સ્થાનિકોનો હલ્લાબોલ, વોર્ડ ઓફિસ બહાર માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો
Next Article પલસાણાના શેઢાવથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા વોંટેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up