By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારી : એક શાળાના વોટ્સપ ગ્રુપમાં શિક્ષકે મધરાતે અસ્લીલ વિડિઓ પોસ્ટ કરતા વિધાર્થીઓને લાગ્યો ઝાટકો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી : એક શાળાના વોટ્સપ ગ્રુપમાં શિક્ષકે મધરાતે અસ્લીલ વિડિઓ પોસ્ટ કરતા વિધાર્થીઓને લાગ્યો ઝાટકો
GeneralSouth Gujarat

નવસારી : એક શાળાના વોટ્સપ ગ્રુપમાં શિક્ષકે મધરાતે અસ્લીલ વિડિઓ પોસ્ટ કરતા વિધાર્થીઓને લાગ્યો ઝાટકો

HM News
Last updated: 03/04/2022 11:11 AM
HM News
4 years ago
Share
SHARE

– નવસારીની એક શાળાના વોટ્સપ ગ્રુપમાં મધરાતે અસ્લીલ વિડિઓ પોસ્ટ કરનાર શિક્ષકે વોટ્સપ ઉપર માફી માંગી

નવસારી : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના કરોડો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું,જ્યારે આજ દિવસે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની એક ખાનગી શાળાના શિક્ષકે મધરાતે વોટ્સપ ગ્રુપમાં અસ્લીલ વિડિઓ પોસ્ટ કરતા બાળકો સહિત વાલીઓને આઘાત લાગ્યો હતો.શાળમાં ઓનલાઈન શિક્ષણ માટે બનાવેલ ગ્રુપમાં અભ્યાસને લગતી વાતો અને સાહિત્ય ની આપ લે થતી હોય છે ત્યારે જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ ૬ થી ૮ ના વર્ગ શિક્ષક પુરુષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે શુક્રવારની રાત્રેએ અશ્લીલ વીડિયો અપલોડ કર્યો જેને જોઈ એક વિદ્યાર્થિની ઘબરાઈ ગઈ હતી અને તેણીએ પોતાનાં માતા-પિતાને જાણ કરતાં મામલો ચર્ચામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે સ્કૂલનાં આચાર્યાને જાણ કરી ત્યારે આચાર્યાએ આ શિક્ષકને ફોન કરતાં પ્રથમ તેણે પોતે નિર્દોષ હોવાનું જણાવી મેં આવું કંઈપણ પોસ્ટ નથી કર્યું એમ કહ્યું હતું અને ત્યારબાદ એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.

એક શિક્ષક દ્વારા પ્રાથમિક ધોરણના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શિક્ષકે મૂકતાં શિક્ષકની ગરિમા લજવાઇ છે,ત્યારે શાળાના આચાર્યે આ બાબતે જણાવ્યું હતું કે આ શિક્ષકને ૧૫ દિવસ પહેલાં જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો જોકે હાલમાં પરીક્ષા નો સમય હોવાથી બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરી તેમને એક તક પણ આપવામાં આવી હતી.પરંતુ આજે આ શિક્ષકે કરેલ કૃત્યને ધ્યાનમાં રાખી શિક્ષક પરેશ પુરોહિતને વર્ગના વોટ્સપ ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યો હતો અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ વિચાર કરવામાં આવ્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં તાપી નદી કિનારે ઝેરી દવા ગટગટાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતા ચકચાર
Next Article રાજસ્થાન : હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી રેલી પર હુમલા બાદ 30ની ધરપકડ, કરફ્યૂ લગાવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up