By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાદરનો ફ્લેટ, આઠ પ્લોટ સહિત 11 કરોડ 15 લાખ રૃપિયાની સંપતી ED દ્વારા જપ્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાદરનો ફ્લેટ, આઠ પ્લોટ સહિત 11 કરોડ 15 લાખ રૃપિયાની સંપતી ED દ્વારા જપ્ત
GeneralMumbai

શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાદરનો ફ્લેટ, આઠ પ્લોટ સહિત 11 કરોડ 15 લાખ રૃપિયાની સંપતી ED દ્વારા જપ્ત

HM News
Last updated: 06/04/2022 7:27 AM
HM News
4 years ago
Share
SHARE

– મહારાષ્ટ્રની ઠાકરે સરકારને જોરદાર આંચકો
– એક હજાર 34 કરોડ રૃપિયાના પત્રાચાળ કૌભાંડમાં ઈડીની કાર્યવાહી
– અગાઉ રાઉતની પત્નીની પૂછપરછ અને નજીકના સાથીદારની ધરપકડ થઈ હતી

મુંબઇ : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વધુ એક જોરદાર આંચકો આપ્યો છે.એનસીપી નેતા અનિલ દેશમુખ અને નવાબ મલિકની ધરપકડ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળાની સંપતી જપ્ત કરવાના લીધે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે શિવસેનાના સાંસદ અને મહાવિકાસ આઘાડી સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતનો એક ફ્લેટ અને આઠ પ્લોટ મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ જપ્ત કર્યો છે. આ સંપતીની કિંમત અંદાજે ૧૧ કરોડ ૧૫ લાખ રૃપિયા છે.ઈડીએ સંજય રાઉત સામે કાર્યવાહી કરતા શિવસેનામાં ચકચાર જાગી છે.બીજી તરફ રાજકીય વૈમન્સ્યને લીધે ઈડીએ કાર્યેવાહી કરી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

ગોરેગામના સિદ્ધાર્થનગરની ‘પત્રાચાળ’ની જમીનના એક હજાર ૩૪ કરોડ રૃપિયાના કૌભાંડમાં ઈડીએ ગત ફેબુ્રઆરીમાં રાઉતના નજીકના સાથીદાર અને બિઝનેસમેન પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી.અગાઉ પીએમસી બેન્ક રેકેટમાં પણ પ્રવીણની સંડોવણી સામે આવી હતી.પાલઘરમાં સફાળે ખાતે પ્રવીણ રાઉતનો રિયલ એસ્ટેટનો મોટો વ્યવસાય છે.ઈડીના અધિકારીઓએ પ્રવીણના ઘરે અને અન્ય સંબંધિત જગ્યાએ છાપો માર્યો હતો.

પીએમસી બેન્ક કૌભાંડમાં ઈડીએ પ્રવીણની ૭૨ કરોડ રૃપિયાની કિંમતની માલમતા જપ્ત કરી હતી.એચડીઆઇએલના રાકેશ વાધવાન અને સારંગે કરજ લઈ પીએમસી બેન્ક સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.આ પિતા,પુત્રની પણ ધરપકડ કરાઈ હતી.પીએમસી બેન્કના ૯૦ કરોડ રૃપિયા ચાઉં કરી ગયા હોવાનો પ્રવીણ પર આરોપ છે.સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં પ્રવીણની પત્ની માધુરી રાઉતના ખાતામાંથી પંચાવન લાખ રૃપિયા ટ્રાન્સફર કરાયા હતા.ઈડીએ આ વ્યવહારની તપાસ કરી હતી.આ મામલામાં વર્ષા રાઉતને ઈડીએ નોટિસ આપી પૂછપરછ કરી હતી.બીજી તરફ પ્રવીણની કંપનીનો એચડીઆઇએલ સાથે સંબંધ હતો.પત્રાચાળ કૌભાંડની તપાસ દરમિયાન સંજય રાઉત સંબંધિત માહિતી મળી હોવાનું કહેવાય છે. આ કૌભાંડના પૈસાથી અલિબાગમાં માલમતા ખરીદવામાં આવી હોવાની ઈડીને શંકા છે.આમ છેવટે ઈડીએ સંજય રાઉતના અલીબાગના આઠ પ્લોટ અને દાદરનો ફ્લેટ જપ્ત કર્યો છે.

મની લોન્ડરિંગ પ્રકરણમાં ઈડીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ,પ્રધાન નવાબ મલિકની ધરપકડ કરી છે.આર્થિક ભ્રષ્ટાચારના મામલામાં નેતાઓ સામે ઈડી સતત કડક પગલા ભરી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાંસદાના ધારસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હજારો ખેડૂતોનો GEB કચેરી પર હલ્લાબોલ
Next Article EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ્યા, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up