By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગ્લોરને ૨૩ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગ્લોરને ૨૩ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું
GeneralSports

ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગ્લોરને ૨૩ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું

HM News
Last updated: 15/04/2022 6:56 AM
HM News
4 years ago
Share
SHARE

નવી મુંબઈ, તા.૧૨:
ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલની ૧૫મી સિઝનમાં પાંચમી મેચમાં પહેલી જીત હાંસલ કરતાં પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતુ. દુબેના અણનમ ૯૫ અને ઉથપ્પાના ૮૮ રનની મદદથી ચેન્નાઈએ ચાર વિકેટે ૨૧૬ રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોર ૯ વિકેટે ૧૯૩ રન સુધી પહોંચી શક્યું હતુ અને ચેન્નાઈ ૨૩ રનથી જીત્યું હતુ. જીતવા માટેના ૨૧૭ના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરે માત્ર ૫૦ રન સુધી પહોંચતા ડુ પ્લેસીસ (૮), કોહલી (૧), રાવત (૧૨) અને મેક્સવેલ (૨૬)ની વિકેટ ગુમાવી હતી. શાહબાઝ (૨૭ બોલમાં ૪૧) અને પ્રભુદેસાઈ (૧૮ બોલમાં ૩૪)ની જોડીએ ૬૦ રન જોડયા હતા. જે પછી દિનેશ કાર્તિકે ૧૪ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૩૪ રન કર્યા હતા. જોકે ત્યાર બાદ તેઓએ તબક્કાવાર વિકેટ ગુમાવી હતી. થિક્શાનાએ ચાર અને જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ધમાકેદાર બેટિંગને સહારે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સને જીતવા માટે ૨૧૭ રનનો વિશાળ પડકાર આપ્યો હતો. શિવમ દુબે અને રોબિન ઉથપ્પાએ માત્ર ૭૪ બોલમાં ૧૬૫ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી સનસનાટી મચાવી હતી. ચેન્નાઈના બોલરો દુબે-ઉથપ્પાની આક્રમક બેટીંગની સામે સાવ લાચાર જોવા મળ્યા હતા. બેંગ્લોર તરફથી હસારંગાએ ૩ ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશદીપે ૪ ઓવરમાં ૫૮ રન આપ્યા હતા. બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસીસે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. ગાયકવાડનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતુ અને તે ૧૭ રને હેઝલવૂડની બોલિંગમાં આઉટ થયો હતો. મોઈન પણ ૩ રને રનઆઉટ થતાં ચેન્નાઈએ ૩૬ રનમાં બે વિકેટ ગુમાવી હતી. જોકે ઉથપ્પા અને શિવમ દુબેની જોડીએ માત્ર ૭૪ બોલમાં ૧૬૫ રનની ભાગીદારી કરતાં આઇપીએલની આ સિઝનની હાઈએસ્ટ ભાગીદારી નોંધાવી હતી. દુબેએ ૮ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૪૬ બોલમાં અણનમ ૯૫ રન ફટકાર્યા હતા. જ્યારે ઉથપ્પાએ ૫૦ બોલમાં ૯ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૮૮ રન નોંધાવ્યા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article થાનગઢ ખાખરાળી રોડ ઉપરના મકાનમાથી દારૃ સાથે ઝડપાયો
Next Article ખેડા જિલ્લા બેન્કની ચૂંટણીમાં બહુમતી છતાંં ધીરુભાઈ ચાવડાની હાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up