By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… .. .. #IndiaFightsCorona
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… .. .. #IndiaFightsCorona
GeneralGujarat Now

હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… .. .. #IndiaFightsCorona

HM News
Last updated: 21/03/2020 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… અમે હિન્દુસ્તાન મિરર પરિવાર, પ્રધાનમંત્રીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યુના એલાન ને પૂરું સમર્થન કરીએ છીએ અને આપ સૌ ને પણ અમારી વિનંતી છે કે આપ સૌ પણ અમારી સાથે જોડાઈ ને તમારા સગા – સંબંધીઓને પણ આ જનતા કરફ્યુમાં જોડાવા વિનંતી કરજો… જનતા કરફ્યુથી ભડકવાની જરૂર નથી,આ આપણી અને દેશની સલામતી માટેનું એક પગલું છે… ધન્યવાદ… #IndiaFightsCorona

કોરોના વાયરસ ના તમામ સમાચારો અને દેશ દુનિયાની ઉપડૅટ જોતા રહેવા લોગીન કરો WWW.HINDUSTAN-MIRROR.COM અમારી વેબસાઈટને વધુ લોકો સુધી પહોંચાડો અને અમે તમામ સાવચેતી તેમજ ત્વરિત ગતિના સમાચારો અને જાગૃતતા ફેલેવાવા કટિબદ્ધ છીએ.દેશ દુનિયાની અન્ય ખબરો પણ આપ સીધી જ અમારી વેબ્લીન્કના માધ્યમથી જાણી શકશો આપ પાઠકોના સ્નેહના કારણે અમે વેબ માધ્યમથી નવી ઊંચાઈ શિર કરી રહ્યા છે.આવતીકાલના જાણતા કર્ફયુમાં જોડાય રાષ્ટ્રહિત માટે સજાગ બનીએ અને બનાવીયે એ સંકલ્પ જ આ કોરોના મહામારી સામે રાષ્ટ્ર અને લોકોને સલામતી પુરી પાડશે.આપણે ભારતીયો હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં લડતા જ આવ્યા છીએ અને રસ્તો શોધતા જ આવ્યા છે.સરકાર દ્વારા જારી કરાયેલી એડવિજરિનું ચુસ્ત પાલન કરશો અને કોઈપણ પ્રકારની અફવાહોથી બચશો તેમજ અફવાહ ફેલાવતા તત્વો વિરૃદ્ધ પોલીસે અને પ્રશાસનને જાણકારી આપી ઉમદા સહયોગ આપશો એવી આશા રાખીયે છીએ.ધીરજ અને સંયમ વર્તશો એવી સહ અપેક્ષા સાથે નમસ્કાર – એડિટર જીગર વ્યાસ

નેતાજી કો ભીડ પસંદ હૈ.! સુરતમાં BJPના ઉમેદવાર ભાન ભૂલ્યા, જમણવાર કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
આમતો કોઈ ગ્લવ્ઝ પહેરીને મહિલાને સ્પર્શે તો છેડછાડ નહીં ગણાય! સ્કિન ટૂ સ્કિન મામલે સુપ્રીમ કૉર્ટ નારાજ
વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ ચૂકવ્યા
બાબાનું બુલડોઝર : જુમ્મા હિંસાના માસ્ટરમાઇન્ડ ઝફર હયાતના સાથી ઈશ્તિયાકની બહુમાળી ઈમારત જમીનદોસ્ત
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી! જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Share This Article
Facebook Email Print
Previous Article વસુંધરા રાજેનો કોરોના રિપોર્ટ આવ્યો સામે, કનિકા કપૂર સાથે પાર્ટીમાં હતા હાજર
Next Article ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર તાપી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up