By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ
GeneralNational

ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ

HM News
Last updated: 26/04/2022 9:04 AM
HM News
3 years ago
Share
SHARE

ગુરૂગામ, તા. 26 એપ્રિલ 2022, મંગળવાર : ગુરુગ્રામના માનેસર સેક્ટર-6માં લાગેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી શકી.3થી 5 કિમીના વિસ્તારમાં પડેલા સ્ક્રેપમાં સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે આગ લાગી હતી.આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે જ્યારે બે લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે.મોડી રાત્રે જોરદાર પવન બાદ લાગેલી આગે નજીકની ડઝનો ઝૂંપડપટ્ટીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી.ઘટનાસ્થળે હાજર 300 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.મળતી માહિતી પ્રમાણે ફાયર ફાઈટરની ગાડીઓ સાથે 250થી વધુ ફાયર ફાઈટર પણ રાતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.અહેવાલ પ્રમાણે માનેસર સેક્ટર-6ના કાકરૌલા ગામની ગંદા નાળા પાસેની ઝૂંપડપટ્ટીમાં કેટલાક ઘરોમાં સાંજના સમયે ભોજન બનાવવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન જોરદાર પવનના કારણે સ્ક્રેપમાં આગ લાગી ગઈ હતી.

ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ભારે પવનના કારણે અનેક ઝૂંપડપટ્ટીઓમાં પણ આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ ફાયર વિભાગના ડઝનો ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે જહેમત શરૂ કરી હતી.ઝૂંપડપટ્ટીમાં જ્યાં આગ લાગી હતી ત્યાંથી સામાન સમયસર હટાવી શકાયો નહોતો.ઝૂંપડપટ્ટીમાં રાખેલા ગેસ સિલિન્ડર પણ આગની લપેટમાં આવી ગયા હતા અને તે ગેસ સિલિન્ડર રાત્રિ દરમિયાન પણ ફાટતા રહ્યા હતા.અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે હાજર છે.તેમનું કહેવું છે કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનું આકલન કરી શકાશે.

વાઇબ્રન્ટ ગુજરાતના વિકાસમાં હવે ગાબડા પડ્યા …29 કરોડના ખર્ચે બનાવેલો રોડ સાયકલ ચલાવવાના પણ લાયક ન રહ્યો
સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્ય બાદ રોષે ભરાયેલા પુતિને કહ્યુ કે, રશિયામાં આવી હરકત સાંખી નહીં લેવાય
સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં જોડાયું પંજાબી સિંગર અફસાના ખાનનું નામ, NIAએ કરી પૂછપરછ
કેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ ; હદ થઈ ગઈ! તસવીરો જુઓ, માસ્ક વગર સભાઓ કરી; કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો
કોક્સ એન્ડ કિંગ કંપની પેટા કંપની વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article ધાર્મિક સ્વતંત્રતા: ખેડૂત આંદોલન, મુસ્લિમો પર હુમલા, યોગીના નિવેદનો સહીતના મુદ્દે અમેરિકાની ભારતને ટકોર
Next Article ફરી ભારતમાં વીજસંકટના એંધાણ : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અંધારપટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up