By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંજાબમાં બે પાવર યુનિટસ ટ્રિપ રાજ્યને 200 લાખ યુનિટસની ખેંચ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પંજાબમાં બે પાવર યુનિટસ ટ્રિપ રાજ્યને 200 લાખ યુનિટસની ખેંચ
GeneralNational

પંજાબમાં બે પાવર યુનિટસ ટ્રિપ રાજ્યને 200 લાખ યુનિટસની ખેંચ

HM News
Last updated: 27/04/2022 4:50 AM
HM News
3 years ago
Share
SHARE

પતિયાલા : ડીમાન્ડ અને સપ્લાયની ટાઈટ પરિસ્થિતિ વેઠી રહેલાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) ને તલવંદી સબો અને રોવરના થર્મલ પાવર પ્લાંટના બોયલર્સમાં લિકેજ થતાં વધુ એક ફટકો પડયો છે.આથી અંદરના જ માણસો જણાવે છે કે આના પરિણામે ઓછામાં ઓછી રોજની ૨૦૦ લાખ યુનિટસની વીજળીની ખેંચ પડવા સંભવ છે.પંજાબ અત્યારે પણ રૂા. ૨૦૦ કરોડનો પાવર ખરીદે છે.તેમાં ઉનાળામાં ઉષ્ણતામાન વધતાં આ શોર્ટેજ વધી જશે, તેથી વધુ પાવરકટસ અનિવાર્ય બનશે.PSPCL ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે જ વીજળીની માગ આશરે ૭૫૦૦ મેગા વોટ્સ જેટલી છે.પરંતુ તેનો સપ્લાય તેથી ઘણો ઓછો છે.તેથી આ ગાળો પૂરવા માટે અમારે પાવરકટસ કરવા જ પડે તેમ છે.દરમિયાન કોલસાની તંગીને લીધે વીજ ઉત્પાદનમાં ખોટ આવતાં રાજ્યનાં તમામ થર્મલ પાવર પ્લાંટસ તેમની કેપેસીટીથી ઓછા દરે કામ કરે છે.તેવામાં ડાંગરની ખેતીની સીઝન આવી રહી છે.જૂનના મધ્યભાગથી શરૂ થનારી આ સીઝનને લીધે રાજ્યમાં ૧૫,૦૦૦ મેગાવોટ પાવરની જરૂરિયાત ઉભી થશે.આમ છતાં PSPCL જણાવે છે કે વીજળીની ખોટ તો માત્ર ટૂંક સમયની જ છે.પરંતુ એક્સપર્ટ કહે છે કે આગામી ૪ મહિના સુધી લાંબા સમયનો પાવર કટ ચાલુ જ રહેશે.આ પૂર્વે રાજ્યના વિદ્યુત મંત્રી હરભજન સિંઘ કહે છે કે PSPCL દ્વારા તે માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી છે, અને આગામી ડાંગર સીઝન દરમિયાન જ્યારે વીજળીની માગણી સૌથી ઊંચી જશે ત્યારે તે પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ પંજાબના ઉદ્યોગો તો ડાંગરની ઋતુ શરૂ થાય તે પહેલેથી જ આવી પડનારા પાવર કટ અંગે સચિંત છે.તેમ PSPCL ના એકપૂર્વ ઇજનેરનું કહેવું છે.

સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય
સુરત કોર્પોરેશન ખાતે માલધારી સમાજે મોરચો માંડ્યો, મેયરના બંગલે પશુ લઈ ઘેરાવો કરવાની આપી ચીમકી
NRI ને ચઢ્યો લગ્નનો શોખ: પાંચમાં લગ્નની કરી રહ્યો હતો તૈયારી, ચોથી પત્નીએ પોલીસ ફરીયાદ કરતા થયા બેહાલ
સુરતનો કેબલ સ્ટેઇડ બ્રિજ 1 મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે : જાણો વિગતે
RTEમાં પ્રથમ રાઉન્ડની ૬ હજાર સહિત ૧૩ હજાર બેઠકો ખાલી
Share This Article
Facebook Email Print
Previous Article જ્યારે નિયમ આધારિત વ્યવસ્થા સામે પડકાર ઉભો થતો ત્યારે બધા મૌન કેમ હતા ?
Next Article ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનો : સિલિકોન વેલીમાં સીતારામનનું સંબોધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up