By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
GeneralNational

કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત

HM News
Last updated: 28/04/2022 4:15 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસ ફરી ઉથલો મારી રહ્યો છે. જેને પગલે દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસો વધીને ત્રણ હજાર સુધી પહોંચી ગયા છે.જ્યારે વધુ ૩૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.એક્ટિવ કેસોમાં પણ ૬૪૩નો વધારો થયો છે અને આંકડો ૧૬ હજારને પાર જતો રહ્યો છે.દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૬૫,૪૯૬એ પહોંચી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોના મહામારી અંગે બેઠક યોજી હતી, જેમાં તેમણે રસીકરણ વધારવા પર પણ ભાર મુક્યો હતો. દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૮૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.કોરોનાને કારણે જે લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને વળતર આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.જેને પગલે જે પરિવાર દ્વારા વળતર માટે અરજી કરવામાં આવે છે તેમને વળતર અપાય છે.આ સ્થિતિ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વળતરની અરજી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

હવેથી કોરોનાને કારણે મોત નિપજે તેના ૯૦ દિવસની અંદર વળતર માટે અરજી કરી દેવાની રહેશે.જે લોકોના કોરોનાને કારણે ૨૦મી માર્ચ ૨૦૨૨ પહેલા થયા હશે તેઓએ બે મહિનાની અંદર અરજી કરવાની રહેશે.એટલે કે ૨૦ માર્ચ પછી કે ભવિષ્યમાં કોરોનાને કારણે મોત નિપજે તો ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.બીજી તરફ કેરળમાં કોરોનાના કેસો વધતા હવેથી માસ્ક પહેરવું ફરીથી ફરજિયાત કરવામાં આવ્યું છે.જે લોકો આ નિયમોનો ભંગ કરે તેમની પાસેથી દંડ વસુલવાના આદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે.હાલ કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.એવામાં હવેથી કોરોનાનો બીજો અને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમયગાળો નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવા સરકાર વિચારી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના અડધો ડઝન રાજ્યમાં વીજ સંકટ, યુપીમાં માત્ર 7 દિવસ ચાલે તેટલો કોલસો
Next Article વિપક્ષી રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ન ઘટાડી અન્યાય કર્યો: મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up