By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાદરા તાલુકાના ડબકા નજીક મહીસાગરમાં બે ભાઇ-બહેન ડૂબ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > પાદરા તાલુકાના ડબકા નજીક મહીસાગરમાં બે ભાઇ-બહેન ડૂબ્યા
GeneralVadodara

પાદરા તાલુકાના ડબકા નજીક મહીસાગરમાં બે ભાઇ-બહેન ડૂબ્યા

HM News
Last updated: 28/04/2022 6:33 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે મહીસાગરમાં બે કિશોર વયના ભાઇબહેન ડૂબી ગયા હોવાનો બનાવ બનતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ડબકા પાસે આજે બપોરે ઢોર ચરાવવા ગયેલા કિશોર વયના બે ભાઇ બહેન મહીસાગરમાં ઢોરોને પાણી પીવડાવવા માટે ગયા તે દરમિયાન પાણીના વહેણમાં તેઓ તણાયા હોવાની વિગતો જાણવા મળી છે.ઉપરોક્ત બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ શોધખોળના કામે લાગતાં સાત વર્ષીય ભાઇનો મૃતદેહ મળ્યો હોવાની વિગતો જાણવા મળી છે.જ્યારે,પાયલ નામની ૧૦ વર્ષની બહેનનો કોઇ પત્તો નહીં લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.મકરપુરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે,સામાન્ય રીતે ફાયર બ્રિગેડ દ્વારા ડૂબેલાઓના કિસ્સામાં અંધારામાં કામગીરી કરવામાં આવતી નથી.પરંતુ ઉપરોક્ત બનાવની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડની ટીમે મોડીરાતે નદીમાં બોટ ઉતારી શોધખોળ શરૃ કરી હતી.

નદીમાં ભરતી આવતાં બંને ભાઇ બહેન બહાર નીકળી ના શક્યા
વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં પાલિકા જાગતી નથી
પાદરા તાલુકામાં વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં નગર પાલિકા દ્વારા રેસ્ક્યૂ ટીમ રાખવામાં આવી નથી.પાદરા તાલુકાના અગ્રણી નિલેશસિંહ જાદવે ક્હયું હતું કે,આજે બપોરે બંને ભાઇ-બહેન ઢોરોને પાણી પીવડાવા માટે નદીમાં ઉતર્યા ત્યારે એકાએક ભરતી આવતાં પાણી વધી ગયું હતું.જેથી બંને ભાઇબહેન ડૂબ્યા હતા.પાદરા નગર પાલિકા પાસે પૂરતી વ્યવસ્થા નહીં હોવાને કારણે વડોદરા ફાયર બ્રિગેડ પર મદાર રાખવો પડે છે.આજે પણ ડૂબેલા ભાઇ બહેનને શોધવા માટે બે કલાકે વડોદરા ફાયર બ્રિગેડની મદદ મળી હતી.

બોલીવુડ ડેબ્યુ પહેલા શનાયા કપૂરે ખરીદી આટલી મોંઘી કાર, સામે આવી તસવીર
પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવા મનસેએ શિવસેના ભવન સામે ભૂંગળા લગાડી હનુમાન ચાલીસાના પાઠ કર્યા
‘ભડકાઉ ભાષણ’ મામલે કાનૂની જોગવાઈ- સજા નિયત થશે
ઈન્કમટેક્સ રિટર્ન કરો ફાઈલ, ઓનલાઈન ભરવા માટે ITR-1 અને ITR-4 ફોર્મ જારી કરાયા
અફઘાનિસ્તાનમાં શિયા સમુદાયની મસ્જિદ પર હુમલો, 100થી વધુના મોત
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરાના ડ્રગ્સ કારોબારના નેટવર્કનું પગેરૃં શોધવા મુંબઇ પોલીસની મદદ લેવાશે
Next Article IPLની મેચ ઉપર સટ્ટો કપાવતો સટોડિયો ઝડપાયો, ગોરવાનો બુકી વોન્ટેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up