By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે રાતે ઊંઘી નથી શકતા : ગોવિંદસિંહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે રાતે ઊંઘી નથી શકતા : ગોવિંદસિંહ
GeneralNational

ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે રાતે ઊંઘી નથી શકતા : ગોવિંદસિંહ

HM News
Last updated: 30/04/2022 4:59 AM
HM News
3 years ago
Share
SHARE

ગ્વાલિયર, તા.૨૯ : દેશમાં હાલ ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા વિપક્ષ ગોવિંદસિંહના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો મચી ગયો છે.તેમણે કહ્યું કે ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે આખી રાત ઊંઘી નથી શકતા.નેતા વિપક્ષ બન્યા પછી ગોવિંદસિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઝાટકણી કાઢી હતી.લાઉડસ્પીકર વિવાદ અંગે મધ્ય પ્રદેશ વિધાનસભામાં નેતા વિપક્ષ બનનારા ડૉ. ગોવિંદસિંહે કહ્યું કે, બધા જ ધર્મના લોકો લાઉડસ્પીકર વગાડે છે અને પોતાની વાત કહે છે, પરંતુ હકીકતમાં સામાન્ય જનતાને હેરાનગતી થતી હોય તો બધાને અપીલ છે કે લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખે, પછી તે કોઈપણ ધર્મના હોય.કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે જોઈએ છીએ કે ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે આખી રાત ઊંઘી નથી શકતા.મારા ભાઈએ રામાયણ કરાવવા માટે લાઉડસ્પીકર લગાવ્યું તો અમે ઊંઘી શક્યા નહોતા.

તેમણે કહ્યું કે, માત્ર ચૂંટણી માટે કોઈ એક સમાજને ટાર્ગેટ કરવો જોઈએ નહીં. ચોક્કસ સમાજને બદનામ કરવા માટેનું ભાજપનું કાવતરું દેશની જનતા સમજી ગઈ છે અને હવે જનતા તેની વાતોમાં નહીં આવે.પક્ષમાં વિપક્ષના નેતાની જવાબદારી અંગે ગોવિંદસિંહે કહ્યું કે, પક્ષમાં હું કાર્યકર તરીકે કામ કરું છું અને પક્ષ જે જવાબદારી આપે તે ઈમાનદારીથી પૂરી કરું છું.જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે તેમણે કહ્યું કે સિંધિયાને હું ક્યારેય પડકારરૂપે માનતો નથી.સિંધિયા એટલા મોટા નેતા હોત તો ૨૦૧૯માં એક સામાન્ય કાર્યકર સામે ખરાબ રીતે હારી ગયા ન હોત.

લગ્નના ગણતરીના કલાકોમાં મુદ્દામાલ લઈ છૂ થઈ જતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ
સુરત જિલ્લામાં આજરોજ કોરોનાના 70 કેસ નોંધાયા
રાજ્યસભાના ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં અસંતોષના સૂર ઉઠ્યા, જાણો કયા નેતાઓના નામ છે સામેલ…
GST વળતરની રૂપિયા ૩૬૪૦૦ કરોડની બાકી રકમ રિલીઝ થઈ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝામાં ભૂખમરાનુ સંકટ
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં કાળઝાળ ગરમી : રાજસ્થાન અને દિલ્હીમાં પારો ૪૭ ડિગ્રી નજીક
Next Article વીજ સંકટ માટે મોદી સરકાર નહીં પરંતુ કોંગ્રેસનું 60 વર્ષનું શાસન જવાબદારઃ ચિદંબરમનો કટાક્ષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up