By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં ઓટો-સીએનજીના ભાવમાં 4 રૃપિયાનો વધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં ઓટો-સીએનજીના ભાવમાં 4 રૃપિયાનો વધારો
GeneralMumbai

મુંબઈમાં ઓટો-સીએનજીના ભાવમાં 4 રૃપિયાનો વધારો

HM News
Last updated: 30/04/2022 5:45 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈમાં આજ રાતથી અમલમાં આવે તે રીતે ઓટોમોબાઈલ સીએનજી ગેસના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં ૧૧૦ ટકાનો ભારે વધારો થયો હોવાનું જણાવી મહાનગર ગેસ લી. (એમજીેલ)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ ઓટો-સીએનજીના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કર્યો છે.જો કે રસોઈના ગેસમાં કોઈ વધારો થયો નથી.એપ્રિલ ૬થી માંડી અત્યાર સુધીમાં સીએનજીના ભાવોમાં ત્રીજીવાર વધારો નોંધાયો છે.

એમજીએલ અનુસાર આજ રાતથી અમલમાં આવે તે રીતે મુંબઈમાં સીએનજીનો ભાવ હવે કિલોદીઠ ૭૬ રૃપિયા જેટલો રહેશે.૧થી ૫ એપ્રિલ દરમિયાન રાજય સરકારે વેટના દરો ૧૩.૫ ટકાથી ઘટાડી ૩ ટકા કરતા ભાવમાં ઘટાડો થયો હતો પણ ત્યારબાદ અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં કિલોદીઠ ૧૬ રૃપિયાનો વધારો થયો છે.

ચેન્નાઇમાં ઇંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ માટે આજથી ઓનલાઇન ટીકીટનુ વેચાણ શરુ
રંગમાં ભંગ !! સાળીના લગ્નમાં દારુ અને બીયર લઇ જતા દમણના જીજાને વાપીમાં પોલીસે પકડ્યા
કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોના ડીેએમાં વધુ ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા
સુરતમાં કોરોનામાં નવા ૧૨૪ કેસ અને ૧૦૩ દર્દી સાજા થયા
સુરતમાં વધુ 6 મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 401 પર
Share This Article
Facebook Email Print
Previous Article અનિલ દેશમુખની અદાલતી કસ્ટડી સ્પેશિયલ કોર્ટે 14 દિવસ સુધી લંબાવી
Next Article ચોમાસા પહેલાં થાણેમાં 170 ઈમારતો જોખમી જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up