By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં હેરિટેજ ઇમારતોની સફાઇ ઝુંબેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં હેરિટેજ ઇમારતોની સફાઇ ઝુંબેશ
GeneralGujarat Now

અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં હેરિટેજ ઇમારતોની સફાઇ ઝુંબેશ

HM News
Last updated: 30/04/2022 9:23 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા,તા. 30 એપ્રિલ 2022,શનિવાર : ભારત દેશમાં વડોદરા ખાતેથી 1982 ની સાલમાં સૌથી પહેલાં શરૂ થયેલી જયસિંહરાવ સાર્વજનિક વાચનાલયની આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ સાથે શહેરની તમામ હેરીટેઝ ઇમારતો એક વર્ષમાં સ્વચ્છ કરવાની સાથે જાળવણીના લક્ષ્યાંકનો નિર્ધાર કર્યો છે.આમ અમદાવાદ શહેર બાદ હવે વડોદરા કોર્પોરેશન દ્વારા પણ હેરિટેજ ઇમારતોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.

સમગ્ર દેશમાં સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં અથવા તો તે પહેલાના શાસકો દ્વારા ઈન્ડો આર્કિટેક્ચર થી અનેક બિલ્ડિંગો બનેલી છે.જે તમામ બિલ્ડીંગ હેરિટેજ તો છે.પરંતુ હેરિટેજ ઇમારતોમાં સ્થાન પામી શકી નથી.આવીજ એક ઇમારત કલેકટર કચેરીની સામેની ભાગમાં આવેલી છે વર્ષ 1882માં લોકોને વાંચન તરફ વાળવા માટે શરૂ કરાયેલ સૌથી પહેલુ જયસિંહ રાવ સાર્વજનિક વાચનાલય શરૂ કરવામાં આવ્યું હતું.અને વર્ષો સુધી લોકો અહીં વાંચનાલય માં વિવિધ પુસ્તકો વાંચન કરી પોતાના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે.આજે મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓએ વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો નો સાફ-સફાઈ અને જાળવણીનું બિડુ ઝડપ્યુ હતું.કોર્પોરેશનના જેસીબી મશીન બોલાવી અને સફાઈ કર્મચારીઓને સાથે રાખી સમગ્ર કેમ્પસને સાફ-સફાઈ કરવામાં આવી હતી.તદુપરાંત કલેકટરના તાબાના કેમ્પસમાં વર્ષોથી પડી રહેલ લારીઓને પણ જપ્ત કરવાની મેયરે સૂચના આપી હતી.આ દરમિયાન મેયર કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું કે, ભારતની સૌ પ્રથમ આ લાઇબ્રેરીનું 1882માં લોકાર્પણ થયું હતું. આ હેરીટેઝ ઇમારતની જાળવણી તથા સ્વચ્છતા માટે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.હવે પ્રત્યેક સપ્તાહ દરમિયાન શહેરમાં આવેલી અલગ-અલગ હેરીટેઝ ઇમારતોની સફાઈ તથા જાળવણી ઝુંબેશ હાથ ધરાશે.અને ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પણ પ્રયત્ન થશે.આ દરમિયાન સંસ્થા તથા સેવાભાવી લોકોને સહભાગી બનવા અપીલ છે.એક વર્ષમાં તમામ હેરિટેજ ઇમારતોની સફાઈનો લક્ષ્યાંક છે.હાલ મોટા ભાગની હેરિટેજ ઇમારતો કલેકટર, આર એમ ડી વિભાગ સરકાર હસ્તક છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા: સહકાર નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડર ભાડા મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરી શકશે નહીં
Next Article નોઈડામાં 31મી મે સુધી કલમ 144 લાગુ, COVID-19ના વધતા કેસના અનુસંધાને નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up