By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ
GeneralNational

એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ

HM News
Last updated: 02/05/2022 5:07 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧ : એપ્રિલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૧.૬૮ લાખ કરોડ રૃપિયા રહ્યું છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી ક્લેક્શન ૨૦ ટકા વધુ રહ્યું છે.ધંધાકીય પ્રવૃત્તિઓમાં રિકવરી થવાને કારણે એપ્રિલ મહિનામાં જીએસટી ક્લેક્શન વિક્રમજનક રહ્યું છે.એપ્રિલ મહિનામાં કુલ જીએસટીઆર-૩બી દ્વારા ૧.૦૬ કરોડ જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૯૭ લાખ રિટર્ન માર્ચ, ૨૦૨૨ના છે.એપ્રિલ, ૨૦૨૧ની સરખામણીમાં એપ્રિલ, ૨૦૨૨માં જીએસટી ક્લેક્શન ૨૦ ટકા વધારે રહ્યું છે.એપ્રિલ, ૨૦૨૧માં જીએસટી ક્લેક્શન ૧.૪૦ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.

આ અગાઉનો સૌથી વધુ જીએસટી ક્લેકશન માર્ચ, ૨૦૨૨માં ૧.૪૨ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું.નાણા મંત્રાલયે જણાવ્યું છે કે કુલ જીએસટી ક્લેકશન એપ્રિલમાં ૧.૬૮ લાખ કરોડ રૃપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.જે માર્ચ, ૨૦૨૨ના ૧.૪૨ લાખ કરોડ રૃપિયાથી લગભગ ૨૫,૦૦૦ કરોડ રૃપિયા વધારે છે.એપ્રિલમાં કુલ જીએસટી ક્લેક્શન ૧,૬૭,૫૪૦ કરોડ રૃપિયા રહ્યું છે.જેમાં સીજીએસટીનો હિસ્સો ૩૩,૧૫૯ કરોડ રૃપિયા, એસજીએસટનો હિસ્સો ૪૧,૭૯૩ કરોડ રૃપિયા, આઇજીએસટીનો હિસ્સો ૮૧,૯૩૯ રૃપિયા અને સેસનો હિસ્સો ૧૦,૬૪૯ કરોડ રૃપિયા રહ્યો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર એ વાતના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે અનુપાલનના સ્તરમાં સુધારો થયો છે.ટેક્સ વહીવટી તંત્રે આ સંદર્ભમાં અનેક સુધારા કર્યા છે જેના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે.વિભાગે કરદાતાઓને પોતાનું રિટર્ન સમયસર ભરવા પ્રેરિત કરવાની સાથે અનુપાલનને પણ સરળ બનાવ્યું છે.

મંત્રાલયે જણાવ્યું છે કે સમીક્ષાધીન મહિનામાં વસ્તુઓની આયાતથી મળેલ આવક ગયા વર્ષના સમાન મહિનાથી ૩૦ ટકા વધારે રહી છે.જ્યારે ઘરેલુ લેવડદેવડ (સેવાઓની આયાત)થી આવક ૧૭ ટકા વધારે રહી હતી.માર્ચ, ૨૦૨૨માં કુલ ૭.૭ કરોડ ઇ વે બિલ કાઢવામાં આવ્યા હતાં.જે ફેબુ્રઆરીના ૬.૮ કરોડ કરત ૧૩ ટકા વધારે છે. આ આંકડાઓથી બિઝનેસ પ્રવૃત્તિઓમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યાં છે.૨૦ એપ્રિલના રોજ સમગ્ર મહિનામાં સૌથી વધુ ૫૭,૮૪૭ કરોડ રૃપિયાનું જીએસટી ક્લેક્શન જમા કરાવવામાં આવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આઠ મહિનામાં એલીપીજીના ભાવ રૂ. ૬૧૮ વધ્યા : કોંગ્રેસ
Next Article આવા તો બહુ આવ્યા અને ગયા, એમના મુદ્દા અને ઝંડા પણ બદલાતા રહે છે, રાજ ઠાકરે પર ઉધ્ધવ ઠાકરે વરસ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up