By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રોગચાળાને કાબૂમાં લેવા માંગ , મધ્યઝોનમાં ઝાડા-ઉલટીનાં કેસ વધ્યા હોવાની ધારાસભ્યની રજૂઆત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રોગચાળાને કાબૂમાં લેવા માંગ , મધ્યઝોનમાં ઝાડા-ઉલટીનાં કેસ વધ્યા હોવાની ધારાસભ્યની રજૂઆત
AhmedabadGeneral

રોગચાળાને કાબૂમાં લેવા માંગ , મધ્યઝોનમાં ઝાડા-ઉલટીનાં કેસ વધ્યા હોવાની ધારાસભ્યની રજૂઆત

HM News
Last updated: 02/05/2022 5:40 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, રવિવાર, 1 મે,2022 : ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે મધ્યઝોનમાં ઝાડા-ઉલટીનાં કેસ વધ્યા હોવાની ખાડિયા-જમાલપુરના ધારાસભ્યે રજૂઆત કરી આ રોગચાળાને કાબૂમાં લેવા કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ રજૂઆત કરતા તંત્રે કહ્યુ,હેલ્થ વર્કરો ઘરે-ઘરે જઈ ઓ.આર.એસ.ના પેકેટ આપે છે.જેથી બાળકોથી લઈ વયસ્ક સુધીના તમામને ઝાડા-ઉલટીથી બચાવી શકાય છે.

ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સંકલન સમિતિ આ વખતે ચોકકસ સમયે મળશે એવી ધારણાથી મધ્યઝોનના અસારવા ઉપરાંત શાહપુર, દૂધેશ્વર તથા શાહિબાગ, દરિયાપુર, અસારવા અને ખાડિયા તેમજ જમાલપુરમાં આવેલ ચાલીઓ,હાઉસીંગના મકાનો તથા પોળોમાં છેલ્લા એક મહિનાથી પ્રદૂષિત પાણીની વધી રહેલી સમસ્યાના કારણે ૧૨ વર્ષથી નીચેની વયના બાળકોમાં ઝાડા-ઉલટીનું પ્રમાણ વધ્યુ હોવાની રજૂઆત કરી હતી.

ધારાસભ્યે એવી પણ રજૂઆત કરી હતી કે,આ તમામ વિસ્તારના નાગરિકો મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવતા હોવાથી તેમને એ.સી.વાળી હોસ્પિટલમાં સારવાર લેવા કે ગ્લુકોઝના બાટલા ચઢાવવાનો સારવારનો ખર્ચ પરવડી શકતો નથી.આ કારણથી તેઓ ઘરે જ દવા,ગોળી અથવા ઈન્જેકશન લઈ સારવાર કરાવી રહ્યા છે.આ બાબતની ગંભીર નોંધ લઈ મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપર પિડીયાટ્રીશિયન હોવા જરુરી છે.

સંકલન સમિતિની બેઠક તો કોઈ પણ કારણ આપ્યા વગર મોકૂફ કરી દેવામાં આવી હતી.પરંતુ તંત્રે ધારાસભ્યને આપેલા જવાબ પ્રમાણે,આશા અને અન્ય હેલ્થ વર્કરો તેમને સોંપેલા વિસ્તારમાં ઘેર-ઘેર જઈ ઓ.આર.એસ.ના પેકેટ આપી રહ્યા છે.ખાડિયા અને રાયખડ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પિડીયાટ્રીશિયનની નિમણૂંક ટૂંક સમયમાં કરાશે.બાકીના અર્બન હેલ્થ સેન્ટરમાં પિડીયાટ્રીશિયન ઉપલબ્ધ છે.અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા ઓ.પી.ડી.કેસમાં ઝાડા-ઉલટીની સારવાર કરવામાં આવે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાસણામાં લકવાગ્રસ્ત મૂકબધીરને પાઈપના ફટકા મારી હુમલાખોરે 4 દાંત તોડી નાંખ્યા
Next Article ૭૫૦ કરોડના ખર્ચથી તૈયાર કરાઈ હતી,અદ્યતન સારવાર છતાં એસ.વી.પી. હોસ્પિટલમાં બે મહિનામાં માત્ર ૧૪૬ દર્દી દાખલ થયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up