By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એર ઇન્ડિયાના છેલ્લા ચાર બોઇંગ 747 વિમાનો આખરે સેવાનિવૃત્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એર ઇન્ડિયાના છેલ્લા ચાર બોઇંગ 747 વિમાનો આખરે સેવાનિવૃત્ત
GeneralMumbai

એર ઇન્ડિયાના છેલ્લા ચાર બોઇંગ 747 વિમાનો આખરે સેવાનિવૃત્ત

HM News
Last updated: 02/05/2022 5:51 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : એર ઇન્ડિયાના છેલ્લા ચાર બોઇંગ વિમાનોને ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન -ડીજીસીએ દ્વારા આ અઠવાડિયે ડિરજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.આ વિમાનોને ૧૯૭૧માં એર ઇન્ડિયાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા.હાલ આ વિમાનો જાળવણીના અભાવે ખરાબ હાલતમાં છે.એર ઇન્ડિયા બોઇંગ ૭૪૭ વિમાનો છેલ્લા ૫૧ વર્ષથી ઉડાડે છે.એપ્રિલ ૧૯૭૧થી એપ્રિલ ૨૦૨૨સુધી આ વિમાનો નિયમિત રીતે વાપરવામાં આવ્યા હતા.અગાઉ બે બોઇંગ વિમાનો માત્ર વીવીઆઇપીઓના પ્રવાસ માટે જ અનામત રાખવામા ં આવતા હતા.આ બે વિમાનોમાં વડા પ્રધાન, રાષ્ટ્ર પતિ અને ઉપરાષ્ટ્રપતિઓ પ્રવાસ કરતાં હતા.કેન્દ્ર સરકારે વીઆઇપીઓના પ્રવાસ માટે વિશેષ વિમાનો વસાવ્યા તે પછી આ ૭૪૭ બોઇંગ વિમાનોને મધ્યપૂર્વના સેક્ટરમાં વાપરવામાં આવ્યા હતા.જ્યારે એર ઇન્ડિયાને તાતા જૂથને વેચી મારવામાં આવી ત્યારે મેનેજમેન્ટે આ વિમાનોને નવો આપ આપવાનું પસંદ કર્યું નહોતું કેમ કે તેમાં મોટો ખર્ચ થાય તેમ હતો.બોઇંગ ૭૪૭ વિમાનો ઉડાડતા પાઇલટ્સને બોઇંગ ૭૮૭ ઉડાડવાના કામે લગાડવામાં આવ્યા છે.

એવિએશનના અભ્યાસુ દેબાશિષ ચક્રવર્તિએ જણાવ્યું હતું કે મારા પિતા ડીએમ ચક્રવર્તિએ ૭૪૭-૨૦૦ અને ૭૪૭ -૩૦૦ ઉડાડયા હતા.૧૯૬૯માં જ્યારે એર ઇન્ડિયાએ બોઇંગ ૭૪૭નો પહેલીવાર ઓર્ડર આપ્યો ત્યારે બોઇંગે ઇન્ડિયન એરફોર્સની પરિવહન વિંગના સૌથી અનુભવી પાઇલટ્સને મોકલવા માટે તાકીદ કરી હતી.એ સમયે મારા પિતાને એર ઇન્ડિયામાં ડેપ્યુટ કરવામાં આવ્યા હતા.તેમણે ૧૯૭૧માં ૭૦૭-૩૦૦ અને ૭૦૭-૪૦૦ ઉડાડયા હતા.તેમણે ભારતમાં ૧૯૭૧માં બોઇંગ ૭૪૭ ઉડાડવાની શરૂઆત કરી હતી.એ સમયે અર ઇન્ડિયા પાસે તેની માલિકીના ૨૦ જેટલા બોઇંગ ૭૪૭ વિમાનો હતા.

હાલ લુફ્તહંસ અને કોરિયન એર દ્વારા બોઇંગ ૭૪૭ વપરાશમાં લેવાય છે.એર ઇન્ડિયાના ત્રણ બોઇંગ ૭૪૭ ચાલુ હાલતમાં છે.છેલ્લે કોરોના મહામારી દરમ્યાન આ વિમાનોને ઉડાડવામાં આવ્યા હતા. બોમ્બે ફલાઇંગ કલબના પ્રેસિડેન્ટ કેપ્ટન મિહિર ભગવતીએ જણાવ્યું હતું કે આ વિમાનોને ભંગારમાં કાઢી નાંખવાને બદલે એર ઇન્ડિયાએ એક યાદગીરી તરીકે આ વિમાનોને સાચવી રાખવા જોઇએ.હવાઇદળના જૂના વિમાનોને જેમ સ્ટ્રીટમાં સુશોભન તરીકે મુકવામાં આવે છે તેમ આ વિમાનોને પણ સુશોભન તરીકે વાપરી શકાય તેમ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં માત્ર બે માસમાં 21 લોકોએ હિટસ્ટ્રોકમાં જીવ ગુમાવ્યા
Next Article બિલ્ડર શાહિદ બાલવા, વિનોદ ગોએન્કા, અવિનાશ ભોસલેની આઠ જગ્યાઓ પર રેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up