By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ ‘આપ’ના શહેર મંત્રી સહિતનાને માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો આપ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ ‘આપ’ના શહેર મંત્રી સહિતનાને માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો આપ્યો
GeneralSurat

AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ ‘આપ’ના શહેર મંત્રી સહિતનાને માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો આપ્યો

HM News
Last updated: 03/05/2022 9:53 AM
HM News
4 years ago
Share
SHARE

– રજૂઆત કર્યા બાદ પણ અજાણ્યા સામે ગુનો નોંધાયો : ઈટાલિયા

સુરત : સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો.જેને લઈન આજે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા.આ સાથે જ માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો.

ભાજપના કાર્યાલયમાં 400 કરતા વધારે લુખ્ખાતત્વો હાજર હતા

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પાલિકાના માર્શલોએ બેફાન માર માર્યો,મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હતા.કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરાધમાં ભાજપના કાર્યલયે જઈ રજૂઆત કરવા ગયા હતા.ગઈ કાલે ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યલયે રજૂઆત કરવા ગયા હતા.અમે રજૂઆત કરવા ગયા ત્યારે ભાજપના કાર્યાલયમાં 400 કરતા વધારે લુખ્ખાતત્વો હાજર હતા.એ લોકો હિંસા કરવાની તૈયારી સાથે જ ત્યાં હતા.

બેફામ રીતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો

વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષનું કામ હોય છે કે નિતીગતરીતે વિરોધ કરવો.ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કરેલો છે.તમારા કાર્યલયે કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી.ગુંડાગીરી કરવી એ ભૂતકાળમાં કે કોઈ પાર્ટીમાં કો સરકારમાં જોયું નથી.ગઈ કાલે બે કાર્યકરો દિનેશ જીકાદરા અને પંકજ આંબલિયા પર બેફામ રીતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આવી ઘટનામાં કોંગ્રેસના એક પણ નેતા સામે કાર્યવાહી નામજોગ થઈ નથી.ગુંડાગીરીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.ભાજપ સામે કાર્યવાહી કરવામાં પોલીસને શરમ શા માટે આવે છે? ગત રોજ આપ પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓન નામનો ઉલ્લેખ કર્યો નથી.આ ઘટના બિલકુલ નિંદનીય છે.અમે આ બાબતે લાંબી લડાઈ લડવાના છીએ.બધું જ કોર્ટે જ ચલાવવાનું હોય તો પોલીસ અને સરકાર શું કરશે? આજે આ મામલે પોલીસ કમિશ્નરને મળી રજૂઆત કરવામાં આવશે.

ઘટના શું હતી?

બે દિવસ પહેલા પાલિકામાં વિરોધ કરી રહેલી આપના કાર્યકરોને ખેંચી ખેંચીને પોલીસ અને પાલિકાના માર્શલોએ બહાર કાઢ્યા હતા.જેમાં એક કોર્પોરેટરનું ગળું દબાવવામાં આવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનો ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો.જેના વિરોધ માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો રેલી સ્વરૂપે ભાજપના ઉધના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયા હતા.જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપના નેતાઓ સહિત કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.

આપના શહેર મંત્રી દિનેશ જીકાદરાએ અજાણ્યા સાત સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે, આપના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા.ત્યારે ઉધના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી 10 જેટલાનું ટોળું અમારી તરફ ઘસી આવ્યું હતું.ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું.રોડ પર પાડી દઈ ફાવે તેમ ગડદાપાટુનો માર મારી આને તો મારી નાખવાનો છે કહી મારી માર્યો હતો.દરમિયાન પોલીસે આવી બચાવ્યો હતો. મારી પાસે યુવા પ્રમુખને પણ ફાવે તેમ માર માર્યો હતો.જેમાં બંનેને ઈજા પહોંચી છે.હાલ તો પોલીસે સાત અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહિલા પત્રકાર મિત્રના લગ્નમાં નેપાળ પહોંચ્યા છે રાહુલ ગાંધી
Next Article રાહુલ ગાંધી નાઈટ ક્લબનો વીડિયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- મિત્રના લગ્નમાં પણ BJPને પૂછીને જવું પડશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up