By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સેમિકન્ડકટર ચિપની અછતની અસર EV પર પણ : ઈ-સ્કૂટરના વેચાણમાં ઘટાડો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સેમિકન્ડકટર ચિપની અછતની અસર EV પર પણ : ઈ-સ્કૂટરના વેચાણમાં ઘટાડો
GeneralNational

સેમિકન્ડકટર ચિપની અછતની અસર EV પર પણ : ઈ-સ્કૂટરના વેચાણમાં ઘટાડો

HM News
Last updated: 04/05/2022 5:16 AM
HM News
4 years ago
Share
SHARE

3 મે, 2022 મંગળવાર : બેંગ્લોર : ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરો માટે જે ઉત્સાહ જન્મ્યો હતો તે હવે ઓસરી રહ્યો હોવાના સંકેત મળી રહ્યાં છે.નીચી કાર્યક્ષમતા અને હવે આગ લાગવાના અનેક બનાવો ભારતનો ઈવી પ્રત્યેનો ક્રેઝ ઘટાડી રહ્યાં છે.જોકે વધુ એક અન્ય સમસ્યા પણ છે જે દેશના ઈલેક્ટ્રિક વાહન બજારને નરમ પાડી રહ્યો છે અને તે છે ચિપની અછત.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની વેબસાઈટ વાહનના ડેટા અનુસાર એપ્રિલમાં આઠ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓના રજિસ્ટ્રેશનનો આંકડો લગભગ 1 ટકા ઘટીને 43,061 યુનિટ રહ્યો છે.દેશમાં પેટ્રોલ-ડીઝલ કારના બજારને જ આ સમસ્યા નડી રહી હતી પરંતુ હવે યુક્રેન-રશિયા યુદ્ધ પછી ખાસ કરીને ચિપની સતત અછત ઘેરી બની છે.

તાજેતરના ઝડપી વૃદ્ધિના આંકડા બાદ હવે આ ઘટાડો સમાન્ય કહી શકાય કારણકે ઈ-સ્કૂટરનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી કરતાં માર્ચમાં 58 ટકા અને જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં 15 ટકા વધ્યું હતુ.રજિસ્ટ્રેશનમાં સૌથી મોટો ઘટાડો હીરો ઈલેક્ટ્રીકની ગાડીઓમાં જોવા મળ્યો હતો.માર્કેટની સૌથી મોટી કંપનીઓમાંની એક હીરોના સ્કૂટર્સનું રજિસ્ટ્રેશન માર્ચમાં 13,029ની સરખામણીએ એપ્રિલમાં લગભગ અડધું ઘટીને 6570 યુનિટ જ થયું હતું.બેંગલુરુ સ્થિત એથર એનર્જીની એપ્રિલમાં નોંધણી 3000 યુનિટથી વધુ વધી નથી.આ સિવાય અન્ય નાની કંપનીઓએ ભારે ઘટાડો નોંધાવ્યો હતો.માર્ચની સરખામણીમાં પ્યોર એનર્જીએ એપ્રિલમાં નોંધણીમાં 15 ટકા, રિવોલ્ટમાં 12 ટકા અને બેનલિંગ ઇન્ડિયાએ 19 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.વિશ્લેષકોના મતે આ આંકડા કોન્સોલિડેશનની શરૂઆત હોઈ શકે છે.કુલ વેચાણના આંકડાઓ અને નોંધણીના આંકડાની સરખામણી સીધી નથી કારણકે ગાડીઓના વેચાણ અને નોંધણીમાં થોડાક દિવસોનું અંતર હોઈ શકે છે.

ઓલા ઈલેક્ટ્રીકના આંકડાઓએ એકંદર કુલ રજિસ્ટ્રેશનના આંકડાને મજબૂત રાખવામાં મદદ કરી હતી.ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ માર્ચની સરખામણીએ એપ્રિલમાં 39 ટકા વધીને 12,683 થયું હતું.એપ્રિલમાં ઓકિનાવાનું રજિસ્ટ્રેશન 11,011 યુનિટ હતુ જે માસિક દ્રષ્ટિએ 32 ટકા વધારે છે.એથર એનર્જીના સહ-સ્થાપક તરુણ મહેતાએ જણાવ્યું હતું કે નોંધણીનો ઘટાડો મુખ્યત્વે ચિપની અછતને કારણે થયો હતો.અમે દર મહિને 10,000 વાહનોનું ઉત્પાદન કરવા માંગીએ છીએ પરંતુ ચિપની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેમાંથી 30 ટકા લક્ષ્યાંક પણ હાંસલ નથી કરી શકતા.જોકે ફેબ્રુઆરીની સરખામણીમાં સ્થિતિમાં 30-35 ટકાનો સુધારો થયો છે પરંતુ અગાઉ અમારા મતે ઓગસ્ટ સુધી આ અછત ચાલુ રહેવાનો અંદાજ હતો પરંતુ વર્તમાન પરિપ્રેક્ષમાં ચિપની અછત 2023 સુધી ચાલુ રહેવાની આશંકા છે.હીરો ઈલેક્ટ્રીકને પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નવીન મુંજાલનું માનવું છે કે ચીપની અછત છે, સ્થિતિ તંગ છે પરંતુ કંપની આ વર્ષ માટે વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના આ રાજયના ગ્રામીણ વિસ્તારો થઇ રહયા છે ખાલીખમ, 1700થી વધુ ગામો ઉજજડ બન્યા
Next Article પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રાખીને ડ્રાઈવર દારૂ પીવા જતો રહ્યો, એક કલાક ટ્રેન રોકાઈ રહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up