By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાનો કેર : મહારાષ્ટ્રમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો, ઉદ્ધવ ઠાકરે જણાવ્યું – લોકો માની રહ્યા નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાનો કેર : મહારાષ્ટ્રમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો, ઉદ્ધવ ઠાકરે જણાવ્યું – લોકો માની રહ્યા નથી
GeneralNational

કોરોનાનો કેર : મહારાષ્ટ્રમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો, ઉદ્ધવ ઠાકરે જણાવ્યું – લોકો માની રહ્યા નથી

HM News
Last updated: 23/03/2020 12:28 PM
HM News
5 years ago
Share
SHARE

એજન્સી, મુંબઈ

કોરોના વાયરસના કેસમાં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે છે ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ રાજ્યમાં કરફ્યુ લાદી લેવામાં આવ્યો છે. રાજ્યને જોડતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. રાજ્યમાં કલમ 144થી પહેલેથી લાગુ જ હતી પરંતુ સરકારે હવે વધુ સાવચેતીના પગલે કરફ્યુ જાહેર કર્યો છે.

સરકારે લોકોને ઘરેથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. ઘણા લોકો સરકારની અપીલની અવગણના કરી રહી છે ત્યારે સરકારે લોકોની સામે કાયદાકીય પ્રક્રિયા કરવાનું શરુ કરી દીધું છે. નાસિકમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા 45 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

D માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીનો હવે દુનિયાના 100 ધનિક લોકોમાં સમાવેશ
બેસ્ટના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 400 ડ્રાઇવર- કન્ડક્ટર હડતાળ પર
પંજાબમાં ગુનેગારો પર કડક કાર્યવાહી, 7 હત્યાનુ કાવતરુ ઘડનારા 11 ગેંગસ્ટરની ધરપકડ
સુરત નાનપુરાના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં એક સાથે સાત પોઝિટિવ કેસ આવતા પાલિકા તંત્ર દોડતું થયું
મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણા વિસ્તારમાં મિલો ચાલુ રહેતા પોલીસે બંધ કરાવી
Next Article દિલ્હીમાં કોરોના વાયરસ સામે લડવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up