By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્માર્ટ સિટી વહીવટી તંત્રની બલિહારી, અમદાવાદમાં ૨૨૧૨ મિલકતના સીલ ટેકસ વસૂલ્યા વગર જ ખોલી દેવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્માર્ટ સિટી વહીવટી તંત્રની બલિહારી, અમદાવાદમાં ૨૨૧૨ મિલકતના સીલ ટેકસ વસૂલ્યા વગર જ ખોલી દેવાયા
AhmedabadGeneral

સ્માર્ટ સિટી વહીવટી તંત્રની બલિહારી, અમદાવાદમાં ૨૨૧૨ મિલકતના સીલ ટેકસ વસૂલ્યા વગર જ ખોલી દેવાયા

HM News
Last updated: 14/05/2022 4:09 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,શુક્રવાર,13 મે, 2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.તંત્રની બલિહારીથી શહેરમાં બાકી મિલકતવેરાની વસૂલી માટે સાત ઝોનમાં સીલ કરવામાં આવેલી ૨૨૩૯૪ મિલકતો પૈકી ૨૨૧૨ મિલકતના સીલ પાર્ટ પેમેન્ટ અથવા પેમેન્ટ વસૂલ્યા વગર ખોલી દેવાયા હતા.આ મિલકતોમાં હવે કાયદાકીય કાર્યવાહી કરી પેમેન્ટ ભરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.૨૮૧ કેસમાં કુલ ૨.૨૬ કરોડ જેટલી લોકોએ ભરેલી ટેકસની રકમ મ્યુનિ.માં જમા ન થવાના કેસમાં તાકીદે પોલીસ ફરિયાદ નોંધાવા તંત્રને તાકીદ કરાઈ છે.

રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,સાત ઝોનમાં પહેલી ફેબુ્રઆરીથી ૩૧ માર્ચ સુધીમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સીલ કરાયેલી ૨૨૩૯૪ મિલકત પૈકી મધ્યઝોનમાં ૨૯૦૧ મિલકત સીલ કરાઈ હતી.આ પૈકી ૨૦૯ મિલકતમાં પાર્ટ પેમેન્ટ અથવા પેમેન્ટ વગર સીલ કઢાયા હોય એવી ૨૦૯ મિલકત હતી.આ પૈકી ૧૬૧ મિલકતમાં પાર્ટ પેમેન્ટ થયુ હતું.ઉત્તરઝોનમાં પાર્ટ પેમેન્ટકે પેમેન્ટ વગર સીલ ખોલાયા હોય એવી ૧૯૫ મિલકત મળી હતી.આ પૈકી નવમાં ડુપ્લીકેશન જણાયુ છે.દક્ષિણ ઝોનમાં આ પ્રકારેની ૨૦૧ મિલકત, જયારે પૂર્વ ઝોનમાં આ પ્રકારે સીલ ખોલાયા હોય એવી વીસ મિલકત મળી આવી હતી.પશ્ચિમ ઝોનમાં પેમેન્ટ વસૂલ્યા વગર સીલ ખોલી દેવાયા હોય એવી ૬૦૨ મિલકત, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૨૩ મિલકત જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૬૨ મિલકત બાકી ટેકસની વસૂલાત કર્યા વગર ખોલી દેવાયા હતા.

આ મિલકતો પૈકી જે મિલકતોમાં આંશિક રકમ ભરાવી અથવા કોઈપણ રકમ ભરાવ્યા સિવાય સીલ ખોલી દેવામાં આવ્યા છે તેવી મિલકતોમાં જે તે ઝોન દ્વારા કલમ-૪૨-૪૩ મુજબની નોટિસ આપી પંદર દિવસની અંદર ટેકસની રકમ ભરપાઈ નહીં કરાય તો પંચનામુ કરી મિલકતના દરવાજા ઉપર લાખથી સીલ મરાશે.મિલકત ટાંચમાં લીધા બાદ જીપીએમસી એકટની જોગવાઈ મુજબ મિલકતની હરાજી કે વેચાણ કરવાની પણ જોગવાઈ છે.શહેરમાં ૨૮૧ કરદાતાઓએ મિલકતવેરા પેટે ભરેલી ૨.૨૬ કરોડ જેટલી રકમ મ્યુનિ.કોર્પોરેશનમાં જમા થયા વગર ક્રેડીટ થવાના કીસ્સામાં પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત ફોરેન્સીક ઓડિટ કરાવી સિસ્ટમને ફુલપ્રુફ બનાવી થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરાવવા કમિટીમાં ચર્ચા થઈ હતી.

મ્યુનિ.દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ ટેકસ રીબેટ યોજનામાં ૧૩ મે સુધીમાં મ્યુનિ.ને ૨૪૨.૮૯ કરોડની આવક થઈ છે.અત્યાર સુધીમાં કુલ ૨,૩૬,૨૨૯ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે.૫૬.૨૧ ટકા રકમ કરદાતાઓએ ઓનલાઈન પેમન્ટથી ભરપાઈ કરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીરમાં રાહુલની હત્યાનો 24 કલાકમાં જ બદલો, ત્રણ આતંકી ઠાર
Next Article સ્માર્ટ સિટી તંત્રમાં સંકલનનો અભાવ, નરોડાના ધારાસભ્યે મ્યુ.શાળામાં વોટરકૂલર મુકવા ગ્રાન્ટ ફાળવી તંત્રે નનૈયો ભણી દીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up