By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રનું ડોલરીકરણ થવાની શક્યતા ઃ આરબીઆઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રનું ડોલરીકરણ થવાની શક્યતા ઃ આરબીઆઇ
GeneralNational

ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રનું ડોલરીકરણ થવાની શક્યતા ઃ આરબીઆઇ

HM News
Last updated: 16/05/2022 4:45 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫ : ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રના એક ભાગનું ડોલરીકરણ થવાની શક્યતા છે તેમ આરબીઆઇના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું છે.જો આમ થશે તો તે ભારતની સંપ્રભુ હિતોની વિરુદ્ધ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ નાણા રાજ્ય પ્રધાન જયંત સિંહાના નેતૃત્ત્વવાળી નાણાકીય બાબતોની સંસદીય સમિતિ સમક્ષ આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ સહિતના આરબીઆઇના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટપણે ક્રિપ્ટોકરન્સીના જોખમ દર્શાવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે ક્રિપ્ટોે કરન્સીથી દેશની નાણાકીય સિસ્ટમ અસ્થિર બનવાનું જોખમ રહેલુ છે.

સંસદીય સમિતિના એક સભ્ય અપેલી માહિતી મુજબ આરબીઆઇના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીથી નાણાકીય નીતિ નક્કી કરવા અને મોટ્રિક નીતિ ઘડવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે અને નાણાના પ્રવાહ પર અંકુશ મૂકવાની આરબીઆઇની ક્ષમતા પણ ઘટાડી શકે છે.રિઝર્વ બેંકના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આતંકવાદને નાણાકીય મદદ, માદક પર્દાથોની હેરાફેરીમાં પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઇ શકે છે.દેશની નાણાકીય પ્રણાલીની સ્થિરતા સામે મોટો ખતરો ઉભો થઇ શકે છે.

અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે મોટા ભાગની ક્રિપ્ટો કરન્સી ડોલર પર આધારિત છે અને તેમને વિદેશી ખાનગી સંસ્થાઓ જારી કરે છે.જેના કારણે અર્થતંત્રના અમુક હિસ્સાનું ડોલરીકરણ થવાની શક્યતા છે.જે દેશની સંપ્રભુતાની વિરુદ્ધ ગણાશે.ક્રિપ્ટો કરન્સીની બેકિંગ પ્રણાલી ઉપર પણ નકારાત્મક અસર પડશે.આકર્ષક વળતરની લાલચમાં લોકો પોતાની મહેનતની કમાણી તેમાં નાખે.જેના કારણે બેંક પાસે ધિરાણ માટે નાણાકીય સ્ત્રોતની અછત સર્જાશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉ. ભારત ભીષણ ગરમીમાં શેકાયું દિલ્હી-યુપીમાં પારો 49 ડિગ્રી પાર
Next Article ત્રણ વર્ષ પછી જેટ એરવેઝે ફરીથી મુસાફરોને હવાઈ યાત્રા કરાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up