By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવનિયુક્ત મહિલા IPS બિશાખા જૈનના મજબૂત વલણને લઈ લંપટ PSI મોરી ઘરભેગા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવનિયુક્ત મહિલા IPS બિશાખા જૈનના મજબૂત વલણને લઈ લંપટ PSI મોરી ઘરભેગા
GeneralSouth Gujarat

નવનિયુક્ત મહિલા IPS બિશાખા જૈનના મજબૂત વલણને લઈ લંપટ PSI મોરી ઘરભેગા

HM News
Last updated: 17/05/2022 12:34 PM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : બહુચર્ચિત બનેલા સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથકના આપત્તિજનક મેસેજ પ્રકરણમાં રેન્જના ડી.જી.પી.થી લઈ કડોદરાના ઇન્ચાર્જ અધિકારી ASP બિશાખા જૈને અંગત રસ દાખવી PSI એ.બી. મોરી વિરુદ્ધની ખાતાકીય તપાસમાં એક મહિલા પોલીસ કર્મચારી અને મહિલા GRD તેમજ એક પોલીસકર્મીના નિવેદન લેવડાવી રાતોરાત બંધ કવરમાં રિપોર્ટ મોકલાતા વિવાદાસ્પદ PSI મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ પ્રકારની પ્રવૃત્તિ સામે મહિલા પોલીસ અધિકારીએ ગંભીરતા દાખવી જેને લઈ પોલીસ કર્મચારીઓનું મનોબળ મજબૂત થયું હોવાનું જણાય રહ્યું છે.

કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પીએસઆઇ એ.બી.મોરીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને ગત 15મી એપ્રિલના રોજ આપત્તિજનક મેસેજ મોકલ્યો હોવાના પ્રકરણમાં વિવાદ વકરતા એક મહિલા જીઆરડી પણ સામે આવી પીએસઆઇ મોરીએ તેમને આપત્તિજનક મેસેજ કર્યા હોવાનો ખુલાસો કડોદરા પોલીસ મથકના ઇન્ચાર્જ આઇ.પી.એસ. ASP બિશાખા જૈનને કર્યો હતો.ત્યારબાદ વિવાદ વકરતા જ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે આ પ્રકરણમાં રેન્જ આઈ.જી.નું ધ્યાન દોરી ખાતાકીય તપાસનો હુકમ કર્યો હતો.

મહિલા પોલીસ કર્મચારી અને જી.આર.ડી. ઉપરાંત અરજદારને પણ સતામણી કરી હોય જે ગંભીર બાબતને લઈ કડોદરા પોલીસ સ્ટેશનના ASP બિશાખા જૈન ગંભીર હતા અને તેમણે બે પાનાંનું વિગતવાર ગુપ્ત રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં સુરત જિલ્લાની ફરજ દરમ્યાન પી.એસ.આઇ. મોરીએ કરેલા તમામ કારનામાના પાનાં ખુલ્લા કરી નાખ્યા હતા.બીજી તરફ બાબતની ગંભીરતાને લઈ તેમણે મહિલા પોલીસ કર્મચારી અને જી.આર.ડી.નું મનોબળ મજબૂત કર્યું હતું અને નીડરતાથી જે સત્ય હોય તે પોલીસ ચોપડે જણાવવા કહ્યું હતું.જેને પગલે શુક્રવારના રોજ ભાર્ગવ પંડ્યાએ નોંધેલા નિવેદનમાં આ બે મહિલા કર્મચારી તેમજ એક પોલીસ કર્મચારીએ પી.એસ.આઇ મોરીના કારનામા ખુલ્લા કરી દીધા હતા.સાથો સાથ જી.આર.ડી.એ પણ પી.એસ.આઇ. મોરીએ કરેલા મેસેજ અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.જેને પગલે DYSP ભાર્ગવ પંડ્યાએ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી બંધ કવરમાં જિલ્લા પોલીસ વડાને મોકલી આપ્યા હતા.

જિલ્લા પોલીસ વડા પણ મોડીરાત સુધી કચેરીમાં હાજર રહી તાત્કાલિક અસરથી એ.બી.મોરીને સસ્પેન્ડ કર્યા હતા અને સસ્પેન્શનના ઓર્ડરની બજવણી માટે CPI ચૌધરીને આપતા મોડીરાત્રે વડોદરા જઈ સસ્પેન્શનનો ઓર્ડરની બજવણી કરી દીધી હતી. વિવાદાસ્પદ પીએસઆઇ મોરી સસ્પેન્ડ થતાં જ બિશાખા જૈને આ પ્રકરણમાં જે રીતે રસ દાખવ્યો તેનાથી પોલીસ કર્મચારીનું મનોબળ મજબૂત થયું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પલસાણાના નિયોલમાંથી 2.53 લાખનો દારૂ ઝડપાયો
Next Article રાષ્ટ્રપતિ શેખ ખલીફાની યાદમાં અબુધાબીના મંદિરમાં પ્રાર્થના સભા, યુએઈના લોકોએ માન્યો હિન્દુ સમુદાયનો આભાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up