By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નેવું દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપનાર RE ગોલ્ડના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નેવું દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપનાર RE ગોલ્ડના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
GeneralSouth Gujarat

નેવું દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપનાર RE ગોલ્ડના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ

HM News
Last updated: 19/05/2022 8:24 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : 90થી 120 દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપી RE ગોલ્ડ નામના સંચાલકોએ બારડોલીના બે ગ્રાહકો પાસે 12.46 લાખનું રોકાણ કરાવી ત્યારબાદ મુદ્દલ કે વળતર ન આપી છેતરપિંડી કરતાં સંચાલકો સહિત આઠ સામે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.અગાઉ પણ એકના ડબલ કરવાની લાલચમાં બારડોલીમાં અનેક લોકોના લાખો રૂપિયા ડૂબી ગયા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ મગનભાઇ ચૌહાણે જુલાઈ 2021માં મિત્ર કિશોરભાઇ સોની (રહે, બારડોલી) સાથે શાસ્ત્રી રોડ પર આવેલ માર્વેલ શોપર્સ એપાર્ટમેંટના પહેલા માળે RE ગોલ્ડની બ્રાન્ચ ઓફિસમાં ગયા હતા.જ્યાં તેમને ઓફિસ ના સંચાલક જલ્પાબેન પટેલ (રહે વિઠ્ઠલનગર સોસાયટી, અસ્તાનજીન, અસ્તાન, તા.(બારડોલી) અને સન્નારીવાળા વિપુલભાઈ શાહ (રહે સનસિટી, તેન, તા. બારડોલી)એ RE ગોલ્ડમાં રોકાણ વિષેની વિગતવાર માહિતી આપી હતી.જેમાં એક આઈ.ડી. ખોલવાના રૂ. 2400 અને એક સાથે અગિયાર આઈ.ડી. ખોલવા માટે રૂ. 26 હજાર 400 ભરો તો 90 થી 120 દિવસમાં 80 હજાર રૂપિયા મળશે.અને 38 હજાર 500 રૂપિયાની આઈ.ડી. ખોલો તો 1 લાખ રૂપિયા મળશે આવી સમજણ આપતા લાલચમાં આવી જઇ પરેશ ચૌહાણે આઈ.ડી.,જનરેટ કરાવી 26 હજાર 400ની પાંચ અને 38 હજાર 500ની એક આઈ.ડી. મળી કુલ 6 આઈ.ડી. હેઠળ 1 લાખ 70 હજાર 500 રૂપિયા ગૂગલ પે અને રોકડેથી જલ્પાને આપ્યા હતા.ત્યારબાદ પરેશભાઈ અને કિશોરભાઈ સુરતના ડિંડોલી ખાતે આવેલી RE ગોલ્ડની ઓફિસે ગયા હતા જ્યાં કંપનીના એમ.ડી. આકાશ અજયભાઈ કઠેરિયા, સીએમડી અજયભાઈ ચિરજીલાલ કઠેરિયા, સીએમડી સર્વેશભાઈ અજયભાઈ કઠેરિયાને મળ્યા હતા અને તેમણે પણ પ્લાન વિષે સમજાવ્યું હતું.તેમજ જો બીજા ગ્રાહકો લાવશો તો કમિશન તેમજ અન્ય લોભામણી લાલચો આપી હતી.આથી લાલચમાં આવી જઇ પરેશભાઈએ 20 આઈ.ડી.ના રૂપિયા 5 લાખ 40 હજાર 100 રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે કિશોરભાઈ સોનીએ બારડોલીના RE ગોલ્ડ કંપનીમાં કુલ 24 આઈ.ડી. મારફતે રૂપિયા 7 લાખ 06 હજાર 200 મળી કુલ 12 લાખ 46 હજાર 300નું રોકાણ કર્યું હતું.

દરમ્યાન રોકાણ કર્યાના ત્રણ મહિના બાદ જ્યારે તેમનું વળતર લેવા માટે ગયા તો પરત કર્યું ન હતું અને આજદિન સુધી મુદ્દલ કે તેનું વળતર નહીં ચૂકવતા આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો.પરેશભાઈ ચૌહાણે બારડોલી પોલીસ મથકમાં વિપુલ શાહ સન્નારીવાળા (રહે સનસિટી, તેન, બારડોલી), એમ.ડી. આકાશ અજયભાઈ કઠેરિયા (રહે 204 રીઝન પ્લાઝા, ડિંડોલી, સુરત, મૂળ રહે ઉત્તરપ્રદેશ), સી.એમ.ડી. અજય ચિરજીલાલ કઠેરિયા (રહે 204 રીઝન પ્લાઝા, ડિંડોલી, સુરત, મૂળ રહે ઉત્તરપ્રદેશ),સર્વેશબેન અજયભાઈ કઠેરિયા (રહે 204 રીઝન પ્લાઝા, ડિંડોલી, સુરત, મૂળ રહે ઉત્તરપ્રદેશ), જલ્પાબેન પટેલ (રહે અસ્તાન જીન, વિઠ્ઠલ નગર સોસાયટી, અસ્તાન, તા. બારડોલી) અને શૈલેષ પરમાર (રહે શીતલનગર સોસાયટી, બારડોલી)ની સામે ફરિયાદ આપતા બારડોલી પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉંભેળ ગામે હનુમાનજી મંદિર પરિસરમાં ખેલાયો લોહિયાળ જંગ : બે સગા સાઢુભાઈ ના ઝઘડામાં એકની હત્યા
Next Article ટેરર ફંડિંગ કેસમાં અલગાવવાદી નેતા યાસિન મલિક દોષી જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up