By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વસ્ત્રાલની ચકચારી ઘટનાઃ દારૂના નશામાં યુવકે બે મિત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વસ્ત્રાલની ચકચારી ઘટનાઃ દારૂના નશામાં યુવકે બે મિત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
AhmedabadGeneral

વસ્ત્રાલની ચકચારી ઘટનાઃ દારૂના નશામાં યુવકે બે મિત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

HM News
Last updated: 20/05/2022 5:46 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં બે મિત્રની 200 મીટરના એરિયામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે.બે હત્યામાં એકની લાશ તેના જ ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાંથી મળી આવી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,બંનેની હત્યા એક જ રીતે થઈ છે એટલે કે બંનેની છરી મારીને જ હત્યા કરાઈ છે.બીજીતરફ ત્રીજો મિત્ર ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા હતી.પોલીસે હાલ હત્યારા યુવકની ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,નશાની હાલતમાં તકરાર બાદ હત્યા કરવામાં આવી છે.
વસ્ત્રાલ વિસ્તારના આવેલા ન્યુ લક્ષ્મીનગર ખાતે કલ્પેશ શરદભાઇ હેગડે રહેતો હતો.ગુરુવારે સવારે આસપાસના લોકો કલ્પેશના ઘરમાં જતાં તે લોહી લુહાણ હાલતમાં પથારી પર પડ્યો હતો.ઘટનાની જાણ રામોલ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે,કલ્પેશને શરીર પર છ ઘા છરીના માર્યા હતા અને માથામાં બોથડ પદાર્થ માર્યો હતો. લોહી વધુ વહી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.સવારે 9.30 વાગ્યે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન મરનાર કલ્પેશના ઘરની સામેના 200 મીટરની ખુલ્લી જગ્યામાંથી બીજા એક યુવકની લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતાં બપોરે 12.30 વાગ્યે ફરી રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા રણજીતભાઇ નામના યુપીના યુવકની હત્યા કરાઈ હતી.તેને પણ 17 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા.તેનું પણ ગંભીર ઇજાઓ અને લોહી વહી જવાને કારણે મોત થયું હતું. આસપાસના લોકોની પૂછપરછમાં બંનેની હત્યા અશ્વિન ઉર્ફે ગોવિંદ વિજય નામના યુવકે કરી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
એક યુવકને છ, જ્યારે બીજાને 17 ઘા માર્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, કલ્પેશને બોથડ પદાર્થ અને છરીના છ ઘા મારી હત્યા કરવામાં આવી હતી જ્યારે રણજીતને ઉપરા છાપરી 17 ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
રણજીતે કલ્પેશની હત્યાનું કહ્યું તેથી તેની પણ હત્યા કરી
પોલીસે અશ્વિનની એક્સપ્રેસ હાઇવે પરથી ધરપકડ કરી હતી.તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બે દિવસ પહેલાં કલ્પેશ સાથે ઝઘડો થયો હતો.જેથી તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.તેની જાણ રણજીતને હતી.જોકે,રણજીતે કલ્પેશને જાણ કરી દીધી હતી.જેથી કલ્પેશની હત્યા બાદ રણજીતની પણ હત્યા કરી નાખી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સણવલ્લા ગામે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
Next Article આવતી કાલે માંગરોળ, માંડવી, ઓલપાડ તાલુકાના 34 ગામો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up