By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ
GeneralMumbai

વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ

HM News
Last updated: 20/05/2022 7:39 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગામની ગ્રામપંચાયતે વિધવા પ્રથા બંધ કરવાનો ઠરાવ મંજૂર કર્યા બાદ હવે હેરવાડ પેટર્ન અનુસાર સમગ્ર રાજ્યમાં આવા કુરિવાજો પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.સ્ત્રીના પતિના મૃત્યુ બાદ તે ચાંદલો નથી કરી શકતી,તેની બંગડીઓ કે ચૂડલા ભાંગવામાં આવે છે અને કોઇ શુભપ્રસંગે વિધવાની હાજરીને અપશુકન ગણી તેને બને ત્યાં સુધી દૂર રાખવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ કુપ્રથાનો ખોળા જેવડા હેરવાડ ગામડાએ ખાતમો બોલીવી અનોખો દાખલો બેસાડયો છે.એટલે હેરવાડનું ઉદાહરણ નજર સામે રાખી તેનું અનુકરણ કરવા માટેનું આહવાન દરેક ગ્રામપંચાયતોને સરકાર તરફથી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે આ અંગે એક ઔપચારિક આદેશ પણ પ્રગટ કરી દીધો છે.
સરકાર તરફથી પ્રગટ કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ કુરિવાજોના અમલના કારણે માનવ અધિકારોનો ભંગ થાય છે અને મહિલાઓનાં ગૌરવનું હનન થાય છે.આધુનિક સમયમાં આવા કુરિવાજોને કોઈ સ્થાન નથી.મહારાષ્ટ્રના મહિલા અને બાલકલ્યાણ પ્રધાન યશોમતી ઠાકૂરે જણાવ્યું હતું કે હેરવાડ પેટર્નની રાજ્યમાં અમલબજાવણી થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે એ જોઇ ખરેખર ગર્વની લાગણી થાય છે.વિધવાપ્રથાના અનિષ્ટને નાબૂદ કરવા માટે રાજ્યની દરેક ગ્રામપંચાયતમાં ઠરાવ માંડવામાં આવે એવું આહવાન કરવામાં આવ્યું છે.આ માટે દરેક ગ્રામપંયાચતને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે.શિવસેનાના નેતા અને વિધાન-પરિષદના ઉપસભાપતિ નિલમ ગોર્ડુએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રાજ્ય સરકારે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલી વિધવાઓને આ કુપ્રથાથી મુક્ત કરવાનો સંદેશ આપ્યો છે.
આ અગાઉ,હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે વિધવાપ્રથા નાબૂદીનો ઠરાવ કર્યા પછી તેની અમલબજાવણીનો મોટો પડકાર અમારી સામે હતો.હવે ચર્મકાર સમાજ અને ગાયકવાડ કુટુંબીઓએ આ ઐતિહાસિક નિર્ણયની અમલબજાવણીની પહેલ કરીને ઐતિહાસિક ઠરાવને બળ પૂરું પાડયું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાઇક પર બે જણા પીછો કરે છે કહી રીક્ષા ચાલક વૃધ્ધાના 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર
Next Article આશરે 10 હજાર વિદ્યાર્થીઓએ ‘નીટ’ પરીક્ષા પાછળ ધકેલવાની માગ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up