By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ
GeneralMumbai

મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ

HM News
Last updated: 23/05/2022 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : ૧૯ વર્ષ બાદ અમેરિકન મૉડલની હત્યાની ફરી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે પોલીસની ટીમ છેક યુરોપ જવા રવાના થઈ છે.હત્યાના કેસમાં તમામ એનઆરઆઇ આરોપીઓ ગુજરાતી છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં તેઓ બહાર આવ્યા બાદ પોલીસે ચુકાદાને પડકાર્યો હોવાથી ૧૯ વર્ષ બાદ આ કેસની ફેરતપાસ થશે.
ઘટના શું હતી?૩૩ વર્ષની અમેરિકન મૉડલ લિઓના સ્વીડેસ્કીનું ૨૦૦૩ની ૮ ફેબ્રુઆરીએ મુંબઈ ઍરપોર્ટ પરથી અપહરણ થયું અને એ પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.તેનો મૃતદેહ છેક કાશીમીરા પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પરથી મળી આવ્યો હતો.લિઓના અમેરિકન નાગરિક હોવાથી તેની ડૅડ-બોડી મળતાં ખળભળાટ મચી ગયો હતો.એથી મુંબઈ પોલીસ અને કાશીમીરા પોલીસે તાત્કાલિક અનેક ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.એ સાથે યુએસ સરકારે પણ લિઓનાની હત્યાની ગંભીર નોંધ લઈને તેમની તપાસ-ટીમ મીરા રોડ મોકલી હતી.
પોલીસે તપાસ બાદ આ કેસમાં મૂળ વડોદરાનો અને લિઓનાનો એનઆરઆઇ બૉયફ્રેન્ડ પ્રજ્ઞેશ દેસાઈ અને તેના મિત્ર અને વડોદરાના રહેવાસી એનઆરઆઇ વિપુલ પટેલની ધરપકડ કરી હતી,જ્યારે હત્યામાં સાથ આપનાર અને તેમના મિત્ર એમ બે આરોપીઓ ફરાર હતા.એક વર્ષમાં કેસનો ચુકાદો આવ્યો અને બન્ને આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.જોકે તેમને છોડી મૂકવામાં આવતાં એની અસર અમેરિકામાં જોવા મળી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઔરંગાબાદ એટલે ‌સંભાજીનગર એવું કહેનારો તું વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધીજી છે?
Next Article રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ પસંદ કરેલા કોઈ પણ ઉમેદવારનું અમે સમર્થન કરીશું : શરદ પવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up