By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાટીદારો વહાલા ને અમે દવલા?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પાટીદારો વહાલા ને અમે દવલા?
AhmedabadGeneral

પાટીદારો વહાલા ને અમે દવલા?

HM News
Last updated: 23/05/2022 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : પાટીદારો પર થયેલા કેસ પૈકીના કેટલાક કેસ ગુજરાત સરકાર પાછા ખેંચી રહી છે ત્યારે કૉન્ગ્રેસના બે વિધાનસભ્ય અને અપક્ષ વિધાનસભ્યે ગઈ કાલે પાટીદારોની જેમ અન્ય સમાજના કેસ પણ પાછા ખેંચવા માગણી કરી છે અને ગુજરાત સરકારને ચેતવણી આપી છે કે જો કેસ પાછા નહીં ખેંચાય તો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સડકો પર ઊતરી આંદોલન કરીશું.
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સભાના આયોજનની વિગતો આપવાની સાથે થરાદના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે‘પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હતા એ કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે.એવી રીતે સાથે સાથે ક્ષત્રિય સમાજ,દલિત સમાજ,ઠાકોર સમાજ,રબારી સમાજ, બ્રાહ્મણ સમાજ,ચૌધરી સમાજ હોય કે જે લોકો,કે જે સરકાર સામે લડતા ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે.’

વાવના કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે‘કોઈ પક્ષના બેનર હેઠળ આ કાર્યક્રમ નથી કર્યો,જે સમાજના આગેવાનો ઉપર કેસ થયા છે તે પરિવારોને પણ આમંત્રણ આપ્યું છે.આ કોઈ બીજેપી કે કૉન્ગ્રેસ માટે કે ચૂંટણી માટે નહીં પણ અન્યાય સામે ન્યાયની લડાઈનું સંમેલન છે.’ગુજરાતની વડગામ બેઠકના અપક્ષ વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે‘એક પ્રકારે આ રાજ્ય સરકારને ચેતવણી આપી રહ્યા છે કે ટૂંક સમયમાં તમામ સમાજ પરના કેસ પાછા ખેંચી લેવાની પ્રક્રિયા હાથ ધરો,નહીં ધરો તો આવનારા દિવસોમાં બનાસકાંઠાની સડકો પર ઊતરી સડકો જૅમ કરી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપીએ છીએ.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ પસંદ કરેલા કોઈ પણ ઉમેદવારનું અમે સમર્થન કરીશું : શરદ પવાર
Next Article ચૂંટણીનાં પાણી પહેલાં બીજેપીની પાળ : રિવરલિન્ક યોજના રદ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up