By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એફ એન્ડ ઓ એક્સપાયરીને પગલે વોલેટિલિટી વધશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એફ એન્ડ ઓ એક્સપાયરીને પગલે વોલેટિલિટી વધશે
GeneralNational

એફ એન્ડ ઓ એક્સપાયરીને પગલે વોલેટિલિટી વધશે

HM News
Last updated: 24/05/2022 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : માર્કેટ સતત પાંચ સપ્તાહના ઘટાડા પછી ગત સપ્તાહે વધીને બંધ રહ્યું.ભારે વોલેટિલિટી વચ્ચે શુક્રવારે મોટા ઉછાળાને કારણે બજાર સાપ્તાહિક ધોરણે પોઝિટિવ બંધ રહ્યું.પરિણામની સિઝન હવે પૂરી થવામાં છે અને ચોમાસાના વર્તારા થઈ રહ્યા છે.આગામી સપ્તાહે એફ એન્ડ ઓની સિરીઝની એક્સપાયરી હોવાથી બજારમાં વોલેટિલિટી વધશે તેવી ધારણા છે.બજાર માટે હાલ સૌથી મોટુ પરિબળ વિદેશી સંસ્થાગત રોકાણકારો(એફઆઈઆઈ)ની વેચવાલી છે.ગત સપ્તાહે તેમણે ~11,401 કરોડની નેટ વેચવાલી કરી હતી,જ્યારે ડીઆઈઆઈએ ~9473 કરોડની નેટ ખરીદી કરી હતી.મે મહિનામાં એફઆઈઆઈએ ~44,102 કરોડની નેટ વેચવાલી કરી નાખી છે અને ડીઆઈઆઈએ ~36,208 કરોડની નેટ ખરીદી કરી છે.એફઆઈઆઈની ભારે વેચવાલીને પગલે ડોલર સામે રૂપિયો ખાસ્સો નબળો પડ્યો છે.ગત સપ્તાહે તેણે 77.92ની નવી ઐતિહાસિક નીચી સપાટી બતાવી હતી.ઈક્વિટીમાં એફઆઈઆઈની વેચવાલી આગળ વધશે તો રૂપિયામાં પણ વધુ ધોવાણ થશે.રશિયા-યુક્રેન યુદ્ધ અપેક્ષા કરતાં ઘણું લાંબું ચાલ્યું છે જેની કિંમત સમગ્ર વિશ્વએ ચૂકવવી પડી રહી છે.સપ્લાય ચેઈનની સમસ્યા આગળ વધી રહી છે અને મોંઘવારી સતત વધી રહી છે.ગ્રુપ-7 દેશોના નામામંત્રીઓએ ગત સપ્તાહે આ પડકારોની ચર્ચા કરી અને યુક્રેનને 19.8 અબજ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી દીધી છે.દરમિયાન ઈટાલીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થાય તે માટે તેમણે યુએનમાં શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે,જેમાં સ્થાનિક નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા અને માનવીય સહાયની વાત કરવામાં આવી છે.આ જોતા યુદ્ધ અંગે અનિશ્ચિતતા હજી આગળ ધપશે તેમ જણાય છે.

જોકે સ્થાનિક સ્તર પર સરકારે મોંઘવારીની ચિંતા કરીને પેટ્રોલમાં એક જ ઝાટકે લિટરદીઠ~9.50નો અને ડીઝલમાં લિટરદીઠ~7નો ઘટાડો કરી દીધો છે,જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.તેને કારણે સામાન્ય નાગરિકોને મોટી રાહત થઈ છે.રિઝર્વ બેન્કની આગામી પોલિસી રિવ્યૂ બેઠક અગાઉ લેવાયેલા આ નિર્ણયથી ફુગાવા પર અંકુશની મોટી આશા ઊભી થઈ છે.આવા સંજોગોમાં આરબીઆઈ હવે વ્યાજના દર વધારવા પર બ્રેક મારી શકે છે.વળી,ગત સપ્તાહે ચીને આશ્ચર્યજનક રીતે વ્યાજના દરમાં ઘટાડો જાહેર કરીને ગ્રોથને જાળવવા પર ફોકસ કર્યું છે.પરિણામોની સિઝન અંતિમ તબક્કામાં છે જેમાં આગામી સપ્તાહે કુલ 1200થી વધુ કંપનીઓ માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.તેમાં કેટલીક અગ્રણી કંપનીઓમાં સેઈલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓએનજીસી,કોલ ઈન્ડિયા,બીઈએમએલ,ગેઈલ,અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ,બાટા,ભારત ડાયનેમિક્સ,બેન્ક ઓફ ઈન્ડિયા,ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ,ઝી એન્ટરટેઈનમેન્ટ,જિન્દાલ સ્ટીલ,ઈન્ડિયા સિમેન્ટ્સ,વગેરેનો સમાવેશ છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં વેરેબલ્સ માર્કેટ માર્ચના ક્વાર્ટરમાં 20% વધીને 1.39 કરોડ યુનિટ થયું
Next Article ભાજપનું શાસન હિટલર અને સ્ટાલિન કરતા પણ ખૂબ ખરાબઃમમતા બેનરજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up