By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદથી કાળઝાળ ગરમીમાં રાહત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદથી કાળઝાળ ગરમીમાં રાહત
GeneralNational

ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદથી કાળઝાળ ગરમીમાં રાહત

HM News
Last updated: 24/05/2022 8:16 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશના ઉત્તરપશ્ચિમના રાજ્યોમાં સોમવારે વાવાઝોડાં સાથે ભારે વરસાદથી લોકોને કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી.પાકિસ્તાનથી આગળ વધી રહેલી વેધર સિસ્ટમને કારણે વરસાદી વાદળો બન્યા હતા અને તેનાથી દિલ્હી,રાજસ્થાન,યુપી,પંજાબ,હરિયાણા,ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન સિવાયના કોઇપણ વિસ્તારમાં આગામી પાંચ દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ ન જોવા મળે તેવી શક્યતા છે.આ સિઝનના પ્રથમ મધ્યમ તીવ્રતાના ગાજવીજ સાથેના વાવાઝોડાની અસરની કારણે આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.ઉત્તર પાકિસ્તાનથી આગળ વધી રહેલી વેધર સિસ્ટમને કારણે વરસાદી વાદળો બન્યા હતા અને તેનાથી પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર,હિમાચલપ્રદેશ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશનો મોટાભાગના વિસ્તારો અને રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ભારે વરસાદ અને આંધીને કારણે દિલ્હીનું તાપમાન 45.9 ડિગ્રીથી ઘટીને 29 ડિગ્રી થયું હતું.હવામાન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં 9 સેન્ટિમીટર,ગુરુગ્રામમાં 7 સેન્ટિમીટર,દિલ્હીમાં 5 અને મસૂરીમાં 4 સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગે મંગળવારે પણ હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વાવાઝોડુ અને કરા પડવાની આગાહી કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રથમ વખત વિશ્વમાં વિસ્થાપિતોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ: યુએન
Next Article એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં રિક્ષાને અડફેટમાં લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up