By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અફવા ઉડાવવી સાહિલ ખાનને પડી ભારી, માગી માફી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Entertainment > અફવા ઉડાવવી સાહિલ ખાનને પડી ભારી, માગી માફી
EntertainmentGeneral

અફવા ઉડાવવી સાહિલ ખાનને પડી ભારી, માગી માફી

HM News
Last updated: 24/03/2020 6:23 PM
HM News
6 years ago
Share
SHARE

અભિનેતા સાહિલ ખાન જે માત્ર ફિલ્મ સ્ટાઈલ દ્વારા જાણીતો થયેલો હાલમાં તેને કોરોનાને લઈને અફવા ફેલાવવી ભારે પડી છે. તેણે દાવો કર્યો હતો કે તેની બિલ્ડીંગમાં 2 લોકો કોરોના પોઝિટિવ થયા છે. તેણે આ ખબરની તપાસ કર્યા વિના જ તેના સોશિયલ મીડિયા પર શેર કરી લીધી હતી. ત્યાર બાદ બિલ્ડીંગ ઓથોરિટીને આ વાતની જાણ થતા અભિનેતાને ખોટી અફવા ન ફેવાવવાનું કહ્યું. ત્યાર બાદ અભિનેતાએ 2 પાનાની માફી લખીને માંગી છે. તેણે ખોટી અફવા ફેલાવી લોકોમાં ભયનો માહોલ પેદા કરવાની કોશિશ કરી. પણ તે જે બિલ્ડીંગમાં રહે છે ત્યાં અમુક ટીવીના કલાકારો પણ રહે છે.

તેણે તપાસ કર્યા વિના તેના સ્ટેટસ પર લખ્યું કે તેની બિલ્ડીંગમાં એક 72 વર્ષીય અને 18 વર્ષનો છોકરો કોરોના પોઝિટિવ આવ્યા છે. ક્રોસ ચેક કર્યા વિના તેણે સ્ટોરી અપલોડ કરી હતી.તેની સ્ટોરી જોયા બાદ સોસાયટીએ મિટીંગ બોલાવી અને દરેકે સાહિલને ખરીખોટી સંભળાવી. અમુકે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી. તેની બિલ્ડીંગમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે સાહિલે બિલ્ડીંગમાં પેનિક પરિસ્થિતિ પેદા કરી દીધી હતી.

ગજની એક્ટર પ્રદીજણાવી દઈએ કે, 2001માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘સ્ટાઈલ’માં ચંટુનો રોલ પ્લે કરીને જાણીતો બનેલો સાહિલ ખાન કેટલીક ફિલ્મ્સ બાદ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગયો હતો. જોકે, સાહિલ ખાન સોશ્યિલ મીડિયામાં ઘણો જ એક્ટિવ છે.પ રાવતે કહ્યું કે, સાહિલે લેખિત માફી માગી માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવી નહીં. કદાચ તેણે આવું લાઈમલાઈટમાં આવવા માટે કર્યું હશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના રત્નકલાકારો માટે ખુશખબર, GJEPCએ કરી 50 કરોડના પેકેજની જાહેરાત
Next Article હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up