By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતની ‘સહકારથી સમૃદ્ધિ’માં જોડાશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતની ‘સહકારથી સમૃદ્ધિ’માં જોડાશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ
AhmedabadGeneral

ગુજરાતની ‘સહકારથી સમૃદ્ધિ’માં જોડાશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ

HM News
Last updated: 26/05/2022 8:04 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ગાંધીનગરમાં યોજાનારા‘સહકારથી સમૃદ્ધિ’કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક મંચ પર સાથે જોવા મળશે.એટલું જ નહીં,અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને અમિત શાહ આઇપીએલની ફાઇનલ મૅચનો રોમાંચ માણશે.ગુજરાતના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે.સવારે તેઓ જસદણમાં મલ્ટિ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલનું લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે.જસદણથી તેઓ ગાંધીનગર આવશે,જ્યાં મહાત્મા મંદિરમાં યોજાનારા‘સહકારથી સમૃદ્ધિ’સંમેલનમાં સંબોધન કરશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ,ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.તેઓએ કહ્યું હતું કે અમિત શાહ ૨૭,૨૮ અને ૨૯ મે દરમ્યાન ગુજરાતની મુલાકાત લેશે.તેઓ અમદાવાદ,જામનગર,દ્વારકા,ગાંધીનગર અને ગોધરામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ ટુનાર્મન્ટની ફાઇનલ મૅચ નિહાળશે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં બનનાર સ્પોર્ટ્‍સ સંકુલનું અમિત શાહ રવિવારે ભૂમિપૂજન કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ગુજરાતમાં પડ્યો કમોસમી વરસાદ
Next Article તમે નસીબદાર છો બાકી મને તો વડાપ્રધાન મળે છે, યાસીન મલિકે NIA અધિકારીઓ સામે હાંકી હતી બડાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up