By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરાના યુવાનને OLX પરથી ગાડી ખરીદવાનું ભારે પડ્યું, 1.56 લાખ ગુમાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરાના યુવાનને OLX પરથી ગાડી ખરીદવાનું ભારે પડ્યું, 1.56 લાખ ગુમાવ્યા
GeneralSouth Gujarat

કડોદરાના યુવાનને OLX પરથી ગાડી ખરીદવાનું ભારે પડ્યું, 1.56 લાખ ગુમાવ્યા

HM News
Last updated: 27/05/2022 7:54 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કડોદરા ખાતે રહેતા યુવાનને ઓનલાઈન બોલેરો પિકઅપ ખરીદી કરવાનું ભારે પડ્યું હતું.યુવાને OLX પર બોલેરો પિકઅપના ફોટા જોય તેની નીચે આપેલ નંબર પર ફોન કર્યો હતો.અને અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત થયા બાદ આ યુવાને ઓનલાઈન 1,56,398 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ પોતે આર્મીમેન હોવાની ખોટી ઓળખ આપી આ યુવાનના ફોન ઉપડવાનું બંધ કરી દીધું હતું અને બોલેરો પિકઅપ પણ ન આપી છેતરપિંડી કરતાં યુવાને કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ યુ.પી ખાતે અને હાલ પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે બાલાજીનગરમાં રહેતા અનિલકુમાર અવધેશકુમાર શર્મા નાઓએ ગત તા-6 ડિસેમ્બર 2021ના રોજ તેમના મોબાઈલ ફોનમાં OLX નામની એપ ઇન્સ્ટોલ કરેલ ત્યારબાદ તેણે OLX એપ પર બોલેરો પિકઅપ ગાડીનો ફોટો જોતાં ફોટા ઉપર ગાડીનો નંબર જીજે-06-એઝેડ-3519 નો હતો.અને જેની કિંમત રૂ,2.55 લાખ લખેલ હતી અને ગાડીના ફોટા નીચે મોબાઈલ નંબર લખ્યો હતો. જેથી અનિલકુમાર આ ગાડી લેવા ઇચ્છતા હોય જેથી તેમણે ગાડી નીચે લખેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં અજાણ્યા વ્યક્તિએ તેનું નામ શિવકાંત ત્રિપાઠી જણાવ્યુ હતું.અને એકૂયાંત નંબર આપેલ જેમાં ઓનલાઈન પૈસા નાખવા જણાવતા અનિલે પૈસા શિવકાંત ત્રિપાઠીના ખાતામાં જમા કરાવ્યા હતા.જેમાં એકાઉન્ટ હોલ્ડરનું નામ ટેકેન્દ્ર ટૂંડું લખેલ હતું.પૈસા જમા કરાવતા જ ગાડી બુક થઈ ગઈ હોવાનું જણાવ્યુ હતું.ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યુ હતું કે ગાડી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ મોકલાવવાનું કહેતા અનિલે ફરી એકવાર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા.અનિલે ટુકડે ટુકડે કરી 1,56,395 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ અનિલે ગાડી માંગતા શિવકાંત ત્રિપાઠીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.ત્યારબાદ અન્ય મોબાઈલ પરથી ફોન કરતાં શિવકાંત ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે હું આર્મીમાં ફરજ બજાવું છું અને ખોટી ઓળખ આપી હતી.અને ગાડી ન મોકલી છેતરપિંડી કરતાં અનિલે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યું ગાઢ ધુમ્મસ, ઉનાળામાં શિયાળા જેવો માહોલ
Next Article અર્થતંત્ર સુધરતાં મહિલા CEOનું પે પેકેજ 26% સુધર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up