By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPL 2022 Final : એ. આર. રહેમાને કર્યું રિહર્સલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > IPL 2022 Final : એ. આર. રહેમાને કર્યું રિહર્સલ
AhmedabadGeneral

IPL 2022 Final : એ. આર. રહેમાને કર્યું રિહર્સલ

HM News
Last updated: 30/05/2022 9:10 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022 નો ફાઈનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે યોજવાનો છે.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ ફાઈનલ માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે.ફાઈનલ છે તો તેની કલોઝિંગ સેરેમનીમાં દેશના ક્રિકેટ ઇતિહાસની ઝાંખી આપતા એક રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું છે.આ કાર્યક્રમમાં ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ સંગીતકાર એ આર રહેમાન લાઇવ પર્ફોર્મ કરવાના છે.આ પરફોર્મન્સ પહેલા આજે સંગીતકારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું.સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં ફિલ્મ સુપર સ્ટાર રણવીર સિંહ પણ પર્ફોર્મ કરશે.અહી નોંધવું જોઈએ કે અભિનેતાએ તાજેતરમાં ૮૩ નામની ફિલ્મમાં દેશના સૌથી સફળ ઓલ રાઉન્ડર કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ ૧૯૮૩ માં યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતના શિલ્પી દેવ અને ભારતની જીત ઉપર આધારિત હતી.

ભાજપના સાંસદ રમેશ ધડુકને હોમ ક્વોરેઇન્ટાઇન કરવાની કોંગ્રેસની માંગણી
સુરત જિલ્લામાં 690 પૈકી 250 ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ
અમદાવાદના ૧૨૩ ટ્રાફિક સિગ્નલ બપોરે ૧ થી ૪ દરમિયાન બંધ રહેશે
કાળાબજારી સામે કડક કાર્યવાહી હાથ ધરાશે : પુરવઠા મંત્રી જયેશ રાદડિયા
સરકાર લાવી રહી છે નવી સ્કીમ, ઈસબગુલની ખેતીથી લાખો રૂપિયા કમાવવાનો ખેડૂતો માટે અવસર
Share This Article
Facebook Email Print
Previous Article ઘઉં, તેલ, ક્રૂડ પછી હવે ચોખાના ભાવ પણ વધશે.. જાણો કેમ?
Next Article ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર રિલીઝ થતા ચાહકોએ આપ્યો મિશ્ર પ્રતિસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up