By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જેલમાં ધમાલ મચાવવાની એફઆઈઆર રદ કરાવવા ઈન્દ્રાણીની હાઈકોર્ટમાં અરજી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જેલમાં ધમાલ મચાવવાની એફઆઈઆર રદ કરાવવા ઈન્દ્રાણીની હાઈકોર્ટમાં અરજી
GeneralMumbai

જેલમાં ધમાલ મચાવવાની એફઆઈઆર રદ કરાવવા ઈન્દ્રાણીની હાઈકોર્ટમાં અરજી

HM News
Last updated: 31/05/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : તાજેતરમાં પોતાની પુત્રી શીના બોરાના કથિત હત્યાના કેસમાં જામીન મેળવનાર ભૂતપૂર્વ મીડિયા બેરોન ઈંદ્રાણી મુખરજીએ તેની સામે જેલમાં રમખાણ મચાવવાના અને પોલીસને તેમની ફરજ બજાવતા અટકવવાના આરોપસર દાખલ થયેલી અન્ય એફઆઈઆર રદ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી છે.શીના બોરાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ મુખરજી ૨૦મી મેના રોજ ભાયખલા જેલમાંથી બહાર નીકળી હતી.તેણે લગભગ સાડા છ વર્ષ જેલમાં વીતાવ્યા છે. મુખરજીએ તેની સામે ૨૪ જૂન,૨૦૧૭ના રોજ ભાયખલા જેલમાં થયેલા રમખાણોના પરિણામે મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવા ૧૯મી મેના રોજ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.મુખરજીની જેલની સહયોગી મંજૂલી શેટયેનું જેલના અધિકારીની મારપીટ બાદ મોત થતા જેલમાં તોફાન થયું હતું.મુખરજી સામે જેલની અન્ય સહયોગીઓને ઉશ્કેરીને બૂમરાણ મચાવવા અને પોલીસ અધિકારીઓ સામે પ્લેટ અને ઘડા ફેંકવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ છે.

હાઈ કોર્ટને કરાયેલી અરજીમાં મુખરજીએ દાવો કર્યો છે કે તેને ત્રાસ દેવા અને સતામણી કરવાના આશયથી આ કેસમાં સંડોવવામાં આવી છે.મુખરજીએ વધુમાં જણાવ્યું છે કે આ કથિત રમખાણમાં તેની કોઈ સંડોવણી નહોતી તેમજ જેલમાં બિનજરૃરી ઉપદ્રવ મચાવવામાં તેનો કોઈ હાથ નહોતો.અરજીમાં દાવો કરાયો છે કે તેની સામે બોગસ અને પાયાહીન આક્ષેપો કરાયા છે અને તેણે આ ધમાલમાં કોઈ વિશિષ્ટ ભૂમિકા ભજવી હોવાનો કોઈ ઉલ્લેખ નથી કરાયો.હાઈ કોર્ટની વેબસાઈટ અનુસાર આ અરજી પર ૧લી જૂને સુનાવણી થશે.

સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ પર શ્વાનોનો ખૂંખાર હુમલો, CCTV જોઈ લોકોના કંપી ઉઠ્યા દિલ
પશ્ચિમ એશિયા સંકટની સીધી અસર! ઇંધણ-ખાતર-સોનાના ભાવથી ફોરેક્સ પર દબાણ, છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત : નિર્મલા સીતારમન
બાંગ્લાદેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ નામની ભેંસ ઈદે થશે કુરબાન!
નીટ પેપર લીક કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક સૂર, કેન્દ્ર સરકાર અને NTA તાત્કાલિક જવાબ આપે
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી નજીક! યુરેનિયમ મુદ્દે તેહરાન નમ્યું, ટ્રમ્પનો મોટો દાવો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈની 4 હજાર હેલ્થવર્કર્સની 1લી જુનથી બેમુદ્દતી હડતાળ
Next Article મહારાષ્ટ્રનાં કિલ્લા પોલિટિક્સે, ફૂટબોલ દ્વારા સમાજ પરિવર્તનની ફિલ્મોએ જમાવ્યો રંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ

2 months ago

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા

4 months ago

લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!

4 months ago

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up