By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: છૂટાછેડા લેનારું યુગલ બંને સંતાનોને લઈને પ્રવાસે નીકળ્યું અને વિમાન દુર્ઘટનામાં 4નાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > છૂટાછેડા લેનારું યુગલ બંને સંતાનોને લઈને પ્રવાસે નીકળ્યું અને વિમાન દુર્ઘટનામાં 4નાં મોત
GeneralMumbai

છૂટાછેડા લેનારું યુગલ બંને સંતાનોને લઈને પ્રવાસે નીકળ્યું અને વિમાન દુર્ઘટનામાં 4નાં મોત

HM News
Last updated: 31/05/2022 5:29 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : નેપાલમાં થયેલી વિમાન દુર્ઘટનામાં થાણેના ચાર જણના મોત થયા હતા.મૃત્યુ પામેલાઓમાં થાણેના વિભક્ત દંપતી અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે.૫૪ વર્ષના અશોક ત્રિપાઠી અને ૫૧ વર્ષના વૈભવી બાંદેકર ત્રિપાઠી અદાલતના આદેશ બાદ છુટા પડયા હતા.અશોક ઓડીશામાં પોતાની કંપની ચલાવતા હતા જ્યારે વૈભવી મુંબઇના બીકેસીમાં નોકરી કરતા હતા.જો કે આ દંપતી અને તેમના બે બાળકો ધરાવતા પરિવારનો આ સંયુક્ત કાર્યક્રમ છેલ્લો બની રહ્યો હતો તમામના દુર્ઘટનામાં મોત થયા હતા.ાપૂરબાવડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી સોમાવણે અનુસાર બાંદેકરના બહેન અનુસાર દંપતિ અદાલતના આદેશ બાદ છૂટું પડયું હતું.બંને અલગ-અલગ રહેતા હતા.

અદાલતના આદેશ મુજબ દર વર્ષે દસ દિવસ બાળકો તેમના પિતા સાથે વિતાવી શકતા તેથી તેમણે નેપાળનો પ્રોગ્રામ બનાવ્યો હતો.દંપતીના બાળક ધનુષ (૨૪)અને રિતિકા(૧૫)વૈભવી સાથે રહેતા હતા.તેથી પિતા સાથે સપરિવાર નેપાળ યાત્રાને લઇ તેઓ ખૂબ જ ખુશ હતા.પહેલા તેઓ નેપાલના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા હતા અને ૨૮મેના રોજ તેઓ બાયરોડ કાઠમંડુથી પોખરા આવ્યા હતા. રવિવારે સવારે ૬ વાગ્યે તેમનું વિમાન પોખરાથી જોમસોમ જવા રવાના થવાનું હતું પણ ખરાબ હવામાનને લીધે વિમાન મોડેથી ઉપડયું હતું અને સવારે ૯.૩૦ કલાક બાદ વિમાનનો સંપર્ક કપાઇ ગયો હતો.

વિમાન સાથેનો સંપર્ક કપાઇ જતા યંત્રણા સક્રીય બની ગઇ હતી નેપાલના ગૃહ વિભાગે અને નેપાલી આર્મીએ વિમાનની ભાળ મેળવવા રવિવારે હેલિકોપ્ટરોને કામે લગાવ્યા હતા.જો કે અંધારુ થવાને કારણે અને ખરાબ વાતાવરણને લીધે શોધ અભિયાન પડતું મૂકવામાં આવ્યું હતું.ત્યારબાદ આજે સવારે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો જેમા થાણેના દંપતિ અને તેમના બે બાળકો સહિત વિમાનમાં સવાર તમામ ૨૨ જણના મોત થયા હતા.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો
Next Article મહારાષ્ટ્રની તમામ યુનિવર્સિટીઓને એકસમાન પરીક્ષા પદ્ધતિ માટે હાઇકોર્ટનો નિર્દેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

1 hour ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

2 hours ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

2 hours ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up