By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓઢવમાં પ્રદુષણની સમસ્યાથી હજારો રહીશો પરેશાની ભોગવે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઓઢવમાં પ્રદુષણની સમસ્યાથી હજારો રહીશો પરેશાની ભોગવે છે
AhmedabadGeneral

ઓઢવમાં પ્રદુષણની સમસ્યાથી હજારો રહીશો પરેશાની ભોગવે છે

HM News
Last updated: 31/05/2022 5:43 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદતા : 30 મે 2022,સોમવાર : ઓઢવ વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વકરી છે,ઔદ્યોગિક એકમો દ્વારા સતત છોડાતો ધુમાડો,ઉડતી રજકણોના કારણે લોકોના મકાનો પર કાળા રંગની ધુળ જામી જાય છે.સોમવારે સવારે પણ જીઆઇડીસી હાઉસિંગ કોલોનીમાં આ સમસ્યા જોવા મળી હતી.ઓઢવમાં અનેક કેમિકલ એકમો આવેલા છે,પ્લાસ્ટિકના કારખાના,વાસણો બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પ્રદુષણ નિયંત્રણ માટે જે પગલા લેવાવા જોઇએ તે લેવામાં આવી રહ્યા નથી.જનઆરોગ્યની ચિંતા કર્યા વગર જ આડેધડ ધુમાડા,ગેસ હવામાં છોડાઇ રહ્યા છે.કેમિકલયુક્ત પાણી સીધું ગટરોમાં વહેવડાવી દેવામાં આવે છે.સમગ્ર ઓઢવ વિસ્તારનો આ પ્રશ્ન છે.

છોટાલાલની ચાલી,ભિક્ષૃક ગૃહ,સીએમસી,સોનીની ચાલી,અંબિકાનગર,અર્બુદાનગર,કરશનનગર રબારી વસાહત,તક્ષશીલા રોડ,પ્રિયદર્શન સોસાયટી,આદીનાથનગર સહિતના આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો પ્રદુષણથી ત્રસ્ત છે.રહીશોની માંગણી છેકે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણની માત્રા ચેક કરવા માટે સાધનો મુકવા જોઇએ,પ્રદુષણ નિયંત્રણના ભંગ બદલ પગલા લેવાવા જોઇએ,લોકો શ્વસનતંત્ર,ચામડીને લગતી બીમારીઓનો ભોગ બન્યા છે.સ્થાનિક રહીશોની વાતો સાંભળીને પ્રદુષણ ઘટાડવા પગલે લેવાવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૫૫૦ બનાવટી કંપની ઊભી કરીને બોગસ બિલ બનાવનારા ઝડપાયા
Next Article સ્ટાફ પાસેથી દારૂ જપ્ત કરાયા બાદ અમદાવાદ આવતી ફ્લાઇટના ક્રુ સ્ટાફની તપાસ ફરજિયાત થઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up