By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત સહિત 24 રાજ્યોમાં આજે પેટ્રોલ-ડીઝલની અછતની શક્યતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાત સહિત 24 રાજ્યોમાં આજે પેટ્રોલ-ડીઝલની અછતની શક્યતા
GeneralNational

ગુજરાત સહિત 24 રાજ્યોમાં આજે પેટ્રોલ-ડીઝલની અછતની શક્યતા

HM News
Last updated: 31/05/2022 6:47 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ૩૧મી મેના રોજ દેશના ૨૪ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલને લઇને મુશ્કેલી ઉભી થઇ શકે છે.પેટ્રોલ પંપ માલિકોએ ૩૧મી મેના રોજ એટલે કે એક દિવસ માટે ઓઇલ ડેપો પાસેથી પેટ્રોલ અને ડીઝલ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે.પંપ માલિકોએ પેટ્રોલ ડીઝલ વેચવા પર કમીશન વધારવાની માગણી કરી છે.જેમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ જ વધારો કરવામાં નથી આવ્યો.આ નિર્ણયને પગલે ગુજરાત સહિત ૨૪ રાજ્યો પર તેની અસર જોવા મળી શકે છે.

પંપ માલિકોના આ નિર્ણયને પગલે દિલ્હી સહિત ૨૪ રાજ્યોમાં પેટ્રોલ પંપ ડીલરોએ નિર્ણય લીધો છે કે ૩૧મી મેના રોજ ઓઇલ ડેપો પાસેથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરે.જેને પગલે જે પણ રાજ્યોમાં આ નિર્ણયની અસર થશે તેમાં તામિલનાડુ,કેરળ,કર્ણાટક,આંધ્ર પ્રદેશ,તેલંગાણા,મધ્ય પ્રદેશ,પશ્ચિમ બંગાળ,બિહાર,ઉત્તર પ્રદેશ,હરિયાણા,પંજાબ,ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન,હિમાચલ પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે.આ રાજ્યોના પંપ માલિકો દ્વારા આ નિર્ણય લેવાયો હોવાથી આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની થોડા સમય માટે અછત જેવી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

પેટ્રોલ ડીઝલના ડીલરોનું કહેવુ છે કે ૨૦૧૭ બાદ પેટ્રોલ અને ડીઝલ વેચવા પર જે કમિશન મળે છે તેમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો.જ્યારે બીજી તરફ ડીલરોએ પેટ્રોલ અને ડીઝલના સંગ્રહ માટે જે વ્યવસ્થા કરવી પડે છે તેની પાછળનો ખર્ચ બેગણો વધી ગયો છે.એક સમયે જ્યારે પેટ્રોલ ૬૦થી ૭૦ રૂપિયા લિટર અને ડીઝલ ૪૫થી ૫૦ રૂપિયા લીટર મળી રહ્યું હતું તે સમયે જે કમિશન મળતું હતું તે જ હાલ મળી રહ્યું છે જ્યારે બીજી તરફ પેટ્રોલ ડીઝલની કિમત ૧૦૦ રૂપિયાને પાર જતી રહી છે.હાલના સમયે પેટ્રોલ પંપ માલિકોને પેટ્રોલ વેચવા પર પ્રતિ લિટર ૩.૮૫ રૂપિયા જ્યારે ડીઝલ વેચવા પર ૨.૫૮ રૂપિયા કમિશન મળી રહ્યું છે.આ સાથે જ એક સાથે એક્સાઇઝ ડયુટી ઘટાડવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગોટાળા અને ભાઈ ભત્રીજાવાદમાં ફસાયેલું ભારત હવે નવી ઊંચાઈને સ્પર્શે છે : મોદી
Next Article મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up