By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખેડૂતોને વ્યાજ સબસિડીની રકમ તાત્કાલિક ચૂકવવા આમ આદમી પાર્ટીની માગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ખેડૂતોને વ્યાજ સબસિડીની રકમ તાત્કાલિક ચૂકવવા આમ આદમી પાર્ટીની માગ
GeneralSouth Gujarat

ખેડૂતોને વ્યાજ સબસિડીની રકમ તાત્કાલિક ચૂકવવા આમ આદમી પાર્ટીની માગ

HM News
Last updated: 01/06/2022 5:16 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ લાખની પાક ધિરાણ લોનની વ્યાજ સબસિડીની રકમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવાની માગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને બારડોલી SDM મારફત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતોને અપાતી પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી શૂન્ય ટકાના વ્યાજે આપવાની સરકારની યોજના છે.તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા ખેડૂતો પાસે દર વર્ષે 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે.ગયા વર્ષે વસૂલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજી સુધી મળી ન હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.અમુક બેન્કોમાં 2 વર્ષથી ખેડૂતોના નાણાં ફસાયેલા છે.બેન્ક અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા બેન્કોને વ્યાજની રકમ ચૂકવવામાં આવી ન હોવાનું કહી હાથ ઊંચા કરી રહ્યા છે.

આવેદનપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ હોવાની મોટાપાયે જાહેરાત કરે છે પરંતુ ગુજરાતના ખેડૂતોને મીડિયાના માધ્યમથી ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ પણ આવેદનપત્રમાં લગાવવામાં આવ્યો છે.બેન્કો અને સરકારના મિસમેનેજમેન્ટને કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેન્કોમાં ફસાયેલા છે.જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતું કે,સામે ચોમાસુ ટોળાય રહ્યું હોય ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે.આ માટે ખેડૂતોને ખાતર,બિયારણ,દવા અને મોંઘું ડીઝલ ખરીદવાના પૈસાની તાતી જરૂરિયાત છે.ત્યારે સરકારે ખેડૂતોના બાકી લેણાં તરત ચૂકવી દેવા જોઈએ.દસ દિવસમાં જો ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસિડીની પૂરેપુરી રકમ જમા ન થયું તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર બનશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલી સિનિયર સીટીઝન ક્લબમાં જન્મદિનની ઉજવણી પ્રસંગે ‘ભગવદગીતા સૌને માટે’ વિષય પર પ્રવચન યોજાયું
Next Article માતા અને બહેન સાથે વેકેશનમાં માસીને ત્યાં રહેવા આવેલા 9 વર્ષના બાળકનું નહેરમાં ડૂબી જતાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up