By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂ.400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિ. પગલાં કયારે લેશે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રૂ.400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિ. પગલાં કયારે લેશે?
AhmedabadGeneral

રૂ.400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિ. પગલાં કયારે લેશે?

HM News
Last updated: 01/06/2022 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : તા.1 જુન 2022,બુધવાર : પાંચ વર્ષ અગાઉ વર્ષ-2017માં અમદાવાદમાં 400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડની તપાસ પુરી કરી લેવામાં આવી છે.આ કૌભાંડમાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેર, સાત આસીસ્ટન્ટ સિટી ઈજનેર ઉપરાંત નવ આસીસ્ટન્ટ સિટી ઈજનેરને ચાર્જશીટ આપવામાં આવી હતી.જે અધિકારીઓને ચાર્જશીટ અપાઈ હતી.આ પ્રકરણમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી જે પુરી થઈ ગઈ છે.આમ છતાં આ મામલે જેમને ચાર્જશીટ અપાઈ છે એમની સામે પગલાં કયારે લેવાશે એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પુરી કરાઈ હવે મ્યુનિસિપલ કમિશનર નકકી કરશે,કોને-કેટલી અને કયા પ્રકારની સજા કરવી

વર્ષ-2017ના વર્ષમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શહેરમાં ભારે વરસાદ આવતા શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 400 કરોડના બનાવવામાં આવેલા રસ્તા ધોવાઈ ગયા હતા.બાદમાં આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા રોડ તુટવા મામલે જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યા હતા.હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી.વિજિલન્સ તપાસના અંતે એ સમયે ત્રણ એડીશનલ સિટી ઈજનેર સહિત ઈજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગના કુલ મળીને 23 અધિકારીઓને તેમની બેદરકારી બદલ ચાર્જશીટ આપવામાં આવતા ઈજનેર વિભાગમાં હોબાળો મચી જવા પામ્યો હતો.એ સમયે મ્યુનિ.માં ફરજ બજાવતા ઈજનેરો દ્વારા સત્તાધીશો ઉપર દબાણ લાવવામાં આવતા નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ બાદ ફરી એક વખત પંજાબમાં ગેંગવોર શરૂ થવાની આશંકા, આ ગેંગનું મોટું એલાન
Next Article અનિલ દેશમુખ હાઈકોર્ટમાં જામીન અરજીની વહેલી સુનાવણી માટે અરજી કરી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up