By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોબાઈલમાં વીડિયો જોયા બાદ 8 વર્ષના બાળકે કેદી જેમ ફાંસો ખાઈ લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોબાઈલમાં વીડિયો જોયા બાદ 8 વર્ષના બાળકે કેદી જેમ ફાંસો ખાઈ લીધો
GeneralMumbai

મોબાઈલમાં વીડિયો જોયા બાદ 8 વર્ષના બાળકે કેદી જેમ ફાંસો ખાઈ લીધો

HM News
Last updated: 02/06/2022 6:03 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : પુણેના પિંપરી ચિંચવાડ નજીકના થેરગાંવમાં ભારે ચોંકાવી દેે તેવી ઘટના સામે આવી છે.આઠ વર્ષના બાળકે મોબાઈલ પર વીડિયો જોયા બાદ પોતાની ઢીંગલીને ફાંસી આપી હતી અને પોતે પણ કોઈ કેદીને ફાંસી અપાય એ સ્ટાઈલથી ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પ્રાપ્ત માહિતીનુસાર,કમલ નામનો આઠ વર્ષનો બાળક ઘરમાં રમી રહ્યો હતો ત્યારે તેની મા કામમાં વ્યસ્ત હતી.તેવે સમયે રમતાં રમતાં કમલે પોતાની રમકડાંની ઢીંગલીને એકાદ કેદીને જેમ ફાંસી આપે તેમ મોં કાળા વસ્ત્રથી ઢાંકી ફાંસી આપી હતી.કદાચ ઢીંગલી પોતાને છોડીને જતી રહી એવું સમજાતાં તેણે પોતે પણ પોતાના ગળા ફરતે દોરી વિંટી જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસે આપેલી માહિતીનુસાર કમલ તથા તેનાં બે ભાઈ બહેન હંમેશાં મોબાઈલ પર વીડિયો જાતા રહેતા હતા. તેમાં કમલે કદાચ હોરર વીડિયો જોયો હતો.ગત રવિવારે ૨૯મી મેના રોજ આ છોકરો તેની ઢીંગલી સાથે રમી રહ્યો હતો.ત્યારે તેના ભાઈ-બહેન પણ બાજુમાં હતાં.પણ તે નાની વયના હોવાથી કંઈ સમજી ન શક્યાં.આખરે તેની માતા એ રૃમમાં આવીને જોયું તો સમગ્ર ઘટનાની જાણ થઈ અમે તેની આંખો પહોળી થઈ ગઈ હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર પરિવાર નેપાળી છે.કમલના પિતા નજીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

કોઇ નિર્દોષને સજા ન થાય તેનું ધ્યાન હંમેશા વકીલે રાખવું જોઇએ : ત્રિવેદી
AAP અને ઔવેસીની પાર્ટીના લીધે ગુજરાતમાં ભાજપને થયો જબરજસ્ત ફાયદો : દરિયાપુર બેઠક ભાજપના ખિસ્સામાં !
કુંવારો હોવાનું કહી ASIએ મહિલા સાથે લગ્ન કર્યા : ૯ વર્ષ પછી પરિણીત હોવાનું સામે આવ્યું
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર
PMએ જોર્ડન સ્થાપનાની 100મી વર્ષગાંઠે કિંગ અબ્દુલ્લા IIને અભિનંદન પાઠવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article હરિપ્રસાદ ચૌરસિયાને લતા મંગેશકર પુરસ્કાર જાહેર
Next Article મુંબઈમાં ટેસ્ટિંગ અને રસીકરણમાં વધારાના આદેશઃ વોર રુમ ફરી એક્ટિવ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up