By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એક સમયે કરોડોમાં આળોટતી ઈન્દ્રાણી મુખર્જીને જામીનની રકમ ચુકવવામાં લાગશે સમય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એક સમયે કરોડોમાં આળોટતી ઈન્દ્રાણી મુખર્જીને જામીનની રકમ ચુકવવામાં લાગશે સમય
GeneralMumbai

એક સમયે કરોડોમાં આળોટતી ઈન્દ્રાણી મુખર્જીને જામીનની રકમ ચુકવવામાં લાગશે સમય

HM News
Last updated: 02/06/2022 6:24 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : તા.02 જૂન 2022, ગુરૂવાર : શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જીને તેના જામીન બોન્ડ ભરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.એક સમયે કરોડો રૂપિયાની માલકિન રહેલી ઈન્દ્રાણી પાસે પૈસા તો છે પરંતુ તેમની પાસે એવા લોકો નથી જે તેમને જામીન અપાવનાર તરીકે ઉભા રહી શકે.ઈન્દ્રાણી મુખર્જી તરફથી જામીન બોન્ડ ભરવા માટે સતત સમય માગવામાં આવી રહ્યો છે.CBI કોર્ટે તેમને 4 સપ્તાહનો સમય આપ્યો છે.તેમની વકીલ સના રઈસ ખાને 8 સપ્તાહનો સમય માગ્યો હતો પરંતુ કોર્ટે કહ્યું કે,આ સમય ઘણો લાંબો હશે તેથી ચાર અઠવાડિયાનો સમય પૂરતો છે. અદાલતમાં તેમના વકીલે કહ્યું કે,તેમનો જપ્ત છે.6.5 વર્ષોથી તે જેલમાં હતી જેના કારણે લોકો સાથે સંપર્ક તૂટી ગયો તેથી અદાલત પાસે વધુ સમયની માગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે 18 મે ના રોજ ઈન્દ્રાણી મુખર્જીને જામીન આપ્યા હતા.કારણ કે,CBIની વિશેષ અદાલત રજા પર હતી એટલા માટે અદાલદતે આરોપીઓને જામીન પર છોડવા માટેની શરતો નક્કી કરી હતી. મુખર્જી પર લગાવવામાં આવેલી શરતો પ્રમાણે તેમને ફર્નિશિંગ પર છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.આ સાથે જ તેમણે લોકલ સોલ્વેંટ સાથે 2 લાખ રૂપિયાનું બોન્ડ પણ ભરવાનું હતું એટલા માટે તેમને 2 સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો જે 19 મેથી શરૂ થઈને 1 જૂને સમાપ્ત થઈ ગયો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું- હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી, હત્યાનું કારણ જણાવ્યું
Next Article શબના ઝીણા ટુકડા કરીને ખવડાવવામાં આવે છે ગીધોને, જાણો, અંતિમક્રિયાની દુનિયાની સૌથી વિચિત્ર રીતે વિશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up