By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શબના ઝીણા ટુકડા કરીને ખવડાવવામાં આવે છે ગીધોને, જાણો, અંતિમક્રિયાની દુનિયાની સૌથી વિચિત્ર રીતે વિશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શબના ઝીણા ટુકડા કરીને ખવડાવવામાં આવે છે ગીધોને, જાણો, અંતિમક્રિયાની દુનિયાની સૌથી વિચિત્ર રીતે વિશે
GeneralNational

શબના ઝીણા ટુકડા કરીને ખવડાવવામાં આવે છે ગીધોને, જાણો, અંતિમક્રિયાની દુનિયાની સૌથી વિચિત્ર રીતે વિશે

HM News
Last updated: 02/06/2022 6:27 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : 1 જુન,2022, બુધવાર : દરેક માણસ મુત્યુ પામે તે પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.દરેક ધર્મમાં તેની આગવી પરંપરા અને રીત રીવાજો પણ હોય છે.પરંતુ દુનિયામાં એક એવો પણ સમુદાય વસે છે જે મુતદેહના કુહાડીથી ઝીણા ઝીણા ટુકડા કરીને ગીધોને ખવડાવે છે.અંતિમ સંસ્કારની આ તરકિબ અત્યંત ઘૃણાજનક અને કમકમાટી ઉપજાવે તેવી હોય છે.પરંતુ તેમના માટે સાવ સહજ છે.તિબેટનો આ બૌદ્ધ સમુદાયમાં થતી આ અંતિમ વિધીને સદીઓથી ઝાટોર એટલે કે સ્કાર્ય બુરિયલ કહે છે.જેમાં મૃતદેહ આકાશને સોંપી દેવામાં આવે છે.માણસનું મુત્યું થાય એટલે શબને ઉંચાણવાળા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લઇ જવામાં આવે છે.આ શબની લામા એટલે કે બૌધ્ધ સાધુ પુજા કરે છે અને ત્યાર બાદ તેમના અનુયાયીઓ શબને ટુકડા કરવાનું શરૃ કરે છે.બીજા કેટલાક માણસો લોટની રબડી તૈયાર કરે છે અને આ રબડીમાં લાશના નાના નાના ટુકડા કરીને ગીધોને ખવડાવવામાં આવે છે.

જયારે ગીધ ટુકડામાં વહેચાયેલું બધું જ માંસ ખાઇને જતા રહે ત્યારે વધેલા હાડકાને વીણી લઇને તેના પર યાક નામના પહાડી પાલતુ પ્રાણીના દૂધનું માખણ ચોપડીને હાડકાના ટુકડાઓ કાગડા તથા સમડી જેવા માસાહારી પક્ષીઓને ખવડાવવામાં આવે છે.જો કે પારસી સમુદાયમાં ગીધો તથા સમડીઓને શબ સોંપીને અંતિમ ક્રિયા કરવાની પરંપરા પ્રચલિત છે.પરંતુ શબના નાના ટુકડા કરીને ગીધોને ખવડાવવાની આટલી ઘૃણાજનક પ્રથા નથી.પ્રાપ્ત માહિતી અનુસાર ચીન પાસે આવેલા મોંગોલિયા દેશમાં પણ કેટલાક સ્થળે આવી પ્રથા મોજુદ છે.જો કે તિબેટમાં આ પ્રથા કેવી રીતે પડી હશે તેના અંગે જાણકારોએ સંશોધન પણ કર્યું છે.તિબેટમાં ખૂબ ઉંચાઇએ ઝાડપાન મળતા ના હોવાથી લાકડા મેળવવા મુશ્કેલ પડે છે.બીજુ કે કબર ખોદવીએ કઠણ જમીનમાં શકય બનતી ના હોવાથી સદીઓ પહેલા આ પ્રથા અસ્તિત્વમાં આવી હોવી જોઇએ.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એક સમયે કરોડોમાં આળોટતી ઈન્દ્રાણી મુખર્જીને જામીનની રકમ ચુકવવામાં લાગશે સમય
Next Article ઘુસણખોરોની સામે અંતે ભારતનો વિજય થયો : રામ મંદિર મુદ્દે યોગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up