By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે
GeneralInternational

ચીન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે

HM News
Last updated: 06/06/2022 5:54 AM
HM News
3 years ago
Share
SHARE

બેઇજિંગ : ચીને રવિવારે સફળતાપૂર્વક ત્રણ અવકાશયાત્રીઓના ક્રૂને છ મહિનાના મિશન પર અવકાશમાં મોકલ્યા છે જેનો હેતુ પોતાની ભ્રમણકક્ષામાં ફરતા સ્પેસ સ્ટેશનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવાનો છે. અવકાશયાત્રીઓ ચેન ડોંગ,લિયુ યાંગ અને કાઈ શુઝે સાથેના શેનઝોઉ-14 અવકાશયાનને ઉત્તર-પશ્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.મિનિટો પછી,પૃથ્વી પરના કંટ્રોલ રૂમના અધિકારીઓએ મિશનને સફળ રહ્યાનું જાહેર કર્યું હતું અને અહેવાલ આપ્યો હતો કે અવકાશયાન તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

ત્રણ અવકાશયાત્રીઓ તિઆંગોંગ સ્પેસ સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ સાથે સહયોગ કરશે.તેને સિંગલ-મોડ્યુલ સ્ટ્રક્ચરમાંથી ત્રણ-મોડ્યુલ નેશનલ સ્પેસ લેબોરેટરીમાં વિકસાવવામાં આવશે, જેમાં મુખ્ય(કોર)મોડ્યુલ ટિઆન્હે અને બે લેબોરેટરી મોડ્યુલ-વેન્ટિયન અને મેંગટિયન હશે.લોન્ચનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરાયું હતું.ચીન માનવયુક્ત અંતરીક્ષ એજન્સી CMSA)ના ડેપ્યુટી ડિરેક્ટર લિન શિકિયાંગે શનિવારે જાહેરાત કરી હતી કે આ મિશન અંતરીક્ષ સ્ટેશનને રાષ્ટ્રીય અંતરીક્ષ વેધશાળામાં પરિવર્તિત કરશે.લિને પ્રી-લોન્ચ જણાવ્યું હતું કે શેનઝોઉ-14થી ઉડાન ભરી રહેલા અવકાશયાત્રીઓ કોર મોડ્યુલ સાથે બે લેબોરેટરી મોડ્યુલનું નિર્માણ પૂર્ણ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ સાથે કામ કરશે.

રવિવારે રાતે પડેલા આઠ ઇંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું
ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચે અંતર ઘટાડવા માટે અમિતભાઇ શાહએ ઘડી નવી રણનીતિ
ફતેપુરામાં પૈસાની લેવડ-દેવડના મુદ્દે બે યુવકો વચ્ચે મારામારી
નવા રંગ-રૂપ અને નિયમવાળુ લોકડાઉન ૪.૦ લાગુ : આવતીકાલથી ખુલશે ઘણું બધું
અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને કર્યો દૂધના ભાવમાં વધારો, ગુરૂવારથી નવા ભાવ લાગુ
Share This Article
Facebook Email Print
Previous Article બાંગ્લાદેશમાં કેમિકલ ડેપોમાં ભીષણ આગથી 50થી વધુના મોત, 500 ઘાયલ
Next Article રશિયાએ યુક્રેનમાં પશ્ચિમ દેશોના શસ્ત્રોને ટાર્ગેટ કર્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up