By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી
AhmedabadGeneral

ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી

HM News
Last updated: 08/06/2022 5:14 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત યુનિ.સાથે જોડાયેલી કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે આવતીકાલ બુધવારથી ક્વીક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.બોર્ડ તરફથી વિદ્યાર્થીઓના માર્કસની સીડી મળ્યા બાદ સંપૂર્ણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે.ગતવર્ષે જે એજન્સીના કારણે અનેક છબરડાઓ થયા હતા તેજ એજન્સીને ચાલુવર્ષે પણ કામગીરી સોંપવામાં આવી છે.આ ઉપરાંત પ્રવેશની સંપૂર્ણ વિગતો આપવા માટે યુનિ.માં કોઇ તંત્ર જ ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યા પહેલા યુનિ.દ્વારા પ્રવેશ પ્રક્રિયા કઇ એજન્સીને સોંપવી તેનો નિર્ણય કરવા માટે કમિટીની રચના કરી હતી.કઇ એજન્સીને કામગીરી આપવાની છે તેની કોઇ જાહેરાત હજુસુધી કરવામાં આવી નથી.આશ્ચર્યની વાત એ કે,પ્રવેશ સમિતિના સભ્યોને પણ પ્રવેશ પ્રક્રિયા કોને સોંપવામાં આવી છે તેની કોઇ જાણકારી નહોતી.આજે કેટલાય સભ્યોએ આ અંગે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો ત્યારે ગતવર્ષે જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી તેના દ્વારા જ કાર્યવાહી કરવાની હોવાનું બહાર આવ્યું હતુ.મહત્ત્વની વાત એ કે યુનિ.માં હાલની સ્થિતિમાં પ્રવેશ પ્રક્રિયા કયારથી શરૂ થશે,કેવી રીતે શરૂ થશે તે અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે કોઇ તંત્ર જ ઉપલબ્ધ નથી.પ્રવેશ સમિતિના સભ્યો કહે છે આવતીકાલથી કોમર્સ સહિતના કોર્સમાં પ્રવેશ માટે ક્વીક રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકા વેબસાઇટ પર મુકી દેવામાં આવી છે.સભ્યો કહે છે પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે થશે,કેટલા રાઉન્ડ થશે તે સહિતની કોઇ જાણકારી નથી,યુનિ.સત્તાધીશો કહેશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

યુનિ.દ્વારા કોઇપણ પ્રકારના જાહેરાત કે સૂચના વગર બારોબાર સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે રજસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.યુનિ.દ્વારા દરેક ફેકલ્ટીના ડીનને પ્રવેશની જવાબદારી સોંપવામાં આવી છે.સાયન્સ ફેકલ્ટીના ડીનનો વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ મળી શકયા નથી.પ્રવેશ સમિતિના અન્ય સભ્યો કહે છે છેલ્લા બે દિવસથી સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે ક્વીક રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમા 1500થી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.37 સાયન્સ કોલેજોની 14 હજાર બેઠકો માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ચાલુ વર્ષે બે ખાનગી સાયન્સ કોલેજો બંધ થાય તેવી પણ શક્યતા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાંતેજ ગામના 71 સભ્યોના ‘ઈશ્વર પરિવાર’નો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 48મો કુટુંબ મેળો યોજાયો
Next Article રાજ્યની સરકારી શાળાઓની સ્થિતિ સુધરી પાંચ વર્ષમાં ચાર લાખ નવા વિદ્યાર્થી દાખલ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up